SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૩૪૫] સમયસુંદર ઉપા. –સર્વગાથા ૩૨૩ સીતા પરિત્યાગ ૧, વજજઘડાનયન ૨, કુશલવકુમારાયોધ્યાપ્રવેશવર્ણને નામ અષ્ટમઃ ખંડઃ હિવ નવમો ખંડ બેલિમ્યું નવરસ મિલ્યાં નિદાન, મનવંછિત સુખ પામીયે, નિરમલ નવે નિધાન. '(નવમા ખંડની દેશીઓ) ઢાલ ૧ તિલ્લીરા ગીતરી ઢાલ. મેડતાદિક દેસે પ્રસિદ્ધ છે. ૨ રાગ રારૂણી. ગલિયા રે સાજણ મિલ્યા મારૂાય, દે નયણાદે ચેટ રે, ધણુવારી લાલ, હસિયા પણિ બોલ્યા નહી માફરાય, કાંઈક મન માંહે બેટ રે. ૧ ઘણુવારીલાલ, આજ રો રંગ. મહાલમે મારૂરાય, એ ગીતની ઢાલ. ૩ રાગ કનડે. ઠમકિ ઠમકિ પાય રૂરી બજાવે, ગજગતિ બાંહ, ગ. લુડા–૧ રંગભીની ઝાલણ આવે–એ ગીતની ઢાલ. ૪ રાગ હુસેની–ધન્યાસિરી મિશ્ર. ઢિલ્લી કે દરબારમેં લખ આવે લખ જાઈ, એક ન આવે નવરંગખાન જાકી પઘરિ ઢલિ ઢલિ જાઈ બે-૧ નવરંગ બઈરાગીલાલ–એ ગીતની હાલ. ૫ રાગ ગાડી, જાતિ જકડીની. શ્રી નઉકારમનિ ધ્યાઈએ—એ ગીતની. ૬ રાગ કેદાર ગોડી. મિશ્રી. વીરા હે થારે સેહર મા પુરૂષ ચિયાર લાડણ વી. વીવાહર ગીતરી ઢાલ. ૭ રાગ ધન્યાસિરી. સીલ કહે જગિ હું વડું, મુઝ વાત સુણો એક મીઠી રે–એ સંવાદશતકની બીજી ઢાલ અથવા પાસ જિણિંદ જુહારિયે-એ સ્તવનની ઢાલ, અંત – સીતારામની ચોપાઈ જે ચતુર હુઈ તે વાંચે રે, રાગ રતન જવાહર તણે, કુણ ભેદ લહે નર કાચે રે. સી. ૧ નવરસ પડ્યા મેં ઇહાં, તે સુઘડે સમજિ લેજો રે, જે જે રસ પિષ્યા ઈહાં, તે ઠાગ દેખાડિ દે રે. સી. ૨ કે કે ઢાલ વિષમ કહિ તે દુષણ મત ઘો કઈ રે, સ્વાદ સાબુણ જે હુવે ને લિંગ હદે દે ન હાઈ રે. સી. ૩ જે દરબારે ગયે હસે ઢંઢાડિ મેવાડ ને દ્વિલી રે, ગુજરાતિ મારૂઆડિમેં તે કહિએ ઢાલ એ ભલ્લી રે. સી. ૪ મત કહે મેટિ કાં જોડી, વાંચતાં સ્વાદ લહેસે રે, નવનવા રસ નવનવિ કથા સાંભળતાં સાબાસ દેસે રે. સી. પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy