________________
[૩૪] જૈન ગૂર્જર કવિએ : ૨
૯
સી. ૧૦
ગુણુ લેયા ગુણિયલ તણા મુઝ મસકતિ સામે. જોયે રે, અણુસહતાં અવગુણુ ગ્રહિ મત ચાલણિ રિખા હેાજ્યો રે. સી. ૬ આલસ અભિમાન છેડિતે સુધિ પ્રતિ હાથ લેઇ રે, ઢાલ લેયે તુમ્હે ગુરૂમુખે વિલ રાગના ઉપયોગ દેઇ રૅ. સી. ૭ સખર સભા માંહિ વાંચજે બે જણા મિલિ મિલતે સાદે રે, નરનારિ સહુ ઝિસે' જસ લહસેા ગુરૂપ્રસાદે રે. સી. ટ આદરમાંન ઘણુંા હુસે` વલિ ન્યાન દરસનના લાભો રે, વાંચણહારાનૌ જસ વિસ્તરસ્ય જિગ્ન જલ આભેા રે, સી. નવ ખઉંડ પૃથવિના કહ્યાં તિક્ષ્ણ ચેાપઇના નવ ખંડ ૨, વાંચણહારા ના તિહાં પસર પ્રતાપ અખડા રે. સીતારામની ચેપ વાંચીને એ લાભ લેજો રે, સાંભલહારાને તુમ્હે કાંઈ સિલવ્રત સુ` સંદેો રે. સી. ૧૧ જિનસાસન શિવસાસને સિતારામ ચરિત્ર સુણીજે રે, ભિન્ન ભિન્ન સાસન ભણી કા કા વાર્તા ભિન્ન કહિજે રે, સી. ૧૨ જિનસાસન પણિ જૂજૂયાં આચારિજનાં અભિપ્રાયા રે, સિતા કહિ રાવણુ સૂતા તે પદ્મચરિત્રથી કહેવાયા હૈ. સી. ૧૩ પણિ વિતરાગદેવે કહ્યો તે સાચ્' કાર સરદહજ્યા રે, સિતાચરિતથી મેં કહ્યુ` માહરા છેહડાં મત ગ્રહયા રે. સી. ૧૪ હું મુઢમતિ કિસ્` જાણું સુઝ વાંણુ પણિ ન સવા પણ જે જોડ મેં રસ પડયો તે દેવગુરૂતાં પરસાદે રે. સી. ૧૫ હું સિલવંત નહિ તિસેા, મુઝ પોતે બહુ સંસારા રે, પણિ સિલવંતને જસ કહેતાં, મુઝ થાસે સહિ નિસ્તારી રે. સી. ૧૬ ચપલ કવીસરનાં કહ્યાં એક મન ને વચન એ એક રે, કવિ કલ્લેાલ ભભણ કહે, રસના વાલા પણુ કેઇ રે. સી. ૧૭ આખું અધિક પણિ મે કહ્યું, કાંઈ વિરૂદ્ધ વચન પણિ હાઇ રે, તે મુઝ મિચ્છામિ દુક્કડં સંધ સાંભલજો સહુ કાઇ રે. સી. ૧૮ ત્રિણ હજારને સાતસે માઝને સઇ ગ્રંથનું માનેા રે, લિખતાં ન લખાવતાં પામિજે જ્ઞાન પ્રધાને રે. ખરતરગછ માંહિ દિપતા શ્રી મેડતા નગર મઝારા રે, ગાત્ર ગલેાછા ગૃહગહે સામગ્રીમે સિરદારે રે. નગર ઘટે ઘણું નામ ગયું, અતખાર ઘણું દરબારા ૨,
રે,
સી. ૧૯
સી. ૨૦
સમયસુંદર ઉપા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org