________________
[૩ ૪૭]
સમયસુંદર ઉપા.
સી. ૨૧
સી. ૨૩
ગુરૂગછના રાગી ઘણું, ઉતમ ઘરને આચારા રે. પૂત્રરતન રાયમલ તણા તે લઈ લખમીને લાહા રે, અસીપાલને નેતસી ભલે ભત્રીજ રાજસી સાહે। . સી. ૨૨ સીતારામની ચેપઈ એહુને આગ્રહ કરિ કીધી રે, દેશપ્રદેશે વિસ્તરિ જ્ઞાનવૃદ્ધિ લિખાવતાં લિધિ રે. શ્રી ખરતરગચ્છ રાજિયા યુગપ્રધાન જિનચંદો રે, પ્રથમ શિષ્ય શ્રી પૂજ્યના ગણી સકલચ`દ સુખકંદે રે, સી. ૨૪ સમયસુંદર સી તેહના શ્રી ઉપાધ્યાય કહિશે રે, તિષ્ણુ એ કિધિ ચેાપઈ, સાજણ માણસ સલહજે રે. સી. ૨૫ વત્ત માન ગછના ધણી ભટ્ટારક શ્રી જિનરાજે રે, જિનસાગર સૂરીસરૂ આચારિજ અધિક દિવાજો રે, સી. ૨૬ એ ગુરૂને સૂપસાઉલે એ ચઉપઇ ચઢિ સુપ્રમાણેા રે,
ભણતાં સુણતાં વાંચતાં હુઈ આણંદ કાર્ડિ કલ્યાણેા રે. સી. ૨૭ ઇતિ શ્રી સીતારામ પ્રભુધે નવમા ખંડ સમાપ્ત, ઇતિ શ્રી રામસીતા રાસ સંપૂર્ણ .
સત્તરમી સદી
(૧) પ્રતિ ૧૭મી સદીની, ૫.સ.૩૨, અપૂર્ણ, મહિમા. પા.૮૭. (૨) સં.૧૭૦૯ આ.સુ.૧૧ વા. તેજસાર શિ. જીવવિજય શિ. ગુણવિમલ શિ. નકનિધાન લિ. વિસરારે. ૫.સ.૮૪, વૌ.ભ. વિકાનેર. પા.૧૦ ન,૬૫, (૩) સ’,૧૭ર૧ કા.વ.૧૦ ભેામે. પ.સં.૬૦-૧૮, ધણી સારી તે ચાખી પ્રત, રાજકીટ માટાસંધ ભ. (૪) સ.૧૭૩૬ ઝઝુ મધ્યે રામચંદ્ર લિ. પ,સં.૪ર, અભય. પેા.૧૫ ન.૧૫૧૮. (૫) ૫.સ.૫૮, અભય. ન.૧૫૧૯. (૬) સં.૧૭૪૭ માધ શુ.૯. ૫.સ.૭૪-૧૭, ગુ. નં.૧૧-૪. (૭) સ.૧૭૫૩ કા,શુ.૧૧ ૫. ભાવસાગરગણિ શિ. ગ. ચંદ્રસાગરણ લિ. પ.સં.૮૦-૧૬, વિ.ને.ભ. ન.૪૫૮૨. (૮) સં.૧૭૫૩ ફા.શુ.૧૧ જેસલમેરે વમાન લિ, પ.સં.૯૫, મહિમા. પેા.૩૪. (૯) ગા.૨૪૧૨, ગ્રં.૩૭૦૦, પ્રત ૧૮મી સદીની, ૫.સ.૧૨૨, જિ.ચા. ૫.૮૫ ન.૨૨૫૦. (૧૦) સં ૧૮૩૭ ફા.શુ.૬ ગુરૂ મહેવાદેસે તલવાડા મધ્યે બૃહત્ ખરતરગચ્છે ભ. જિનચંદ્રસૂરિરાજ્યે કીર્ત્તિરત્નસૂરિશાખાયાં . જયસૌભાગ્યગણિ શિ. પ ચારિત્રોદયજી લઘુભ્રાતૃ પ. માણિકયોદય લિ. ચિર', ભગવાન કાંતા મેાછરાંમ ઋષભદત્ત હેતવે. પ.સ.૬૫-૧૭, અનંત. ભ`, નર. (૧૧) સ.૧૮૪૦ વૈશ્યુ.૧૨ ઉઢરામસર મધ્યે વિનયચંદ લિ. પ.સં.૭૪, જય. પેા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org