Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સત્તરમી સદી
[5] સમયસુંદર ઉપા. ૨૮ સેરીપુરમંડન નેમિનાથ ભાસ ૪ કડી રાગ ગૂજરી આદિ– શેરીપુર જાત્ર કરી પ્રભુ તેરી,
જનમકલ્યાણ ભૂમીકા ફરસી, મનસા ફલી મેરી. ૧ સે. અંત – સમયસુંદર કહઈ અબ નેમીસર, રાખિ સંસારકી ફેરી. ૪ સે. ૨૯ ખંભાયતમંડન શ્રી ભીડભંજણ પાશ્વનાથ ભાસ ૩ કડી
ભીડભંજણ રે દુખગંજણ રે, રૂડી મૂરતિ જણમણરંજણ રે, નિરખી જઈ પાસ નિરંજણ રે. ૧ દરસણ મનવંછિત દાતા રે, પ્રણમીજઈ ઉઠિ પ્રભાતા રે, કસારી નામ કહાતા રે, ખંભાયત માંહિ વિખ્યાત રે. ૨ ભીડ ચિંતા આરતિ સવિ ચૂરઈ રે, પ્રભુ સહુના પરતા પૂરઈ રે,
દુખદ હિંગ ટાલઈ દૂરિ રે, સમયસુંદર પુણ્ય પડૂઈ રે. ૩ ભીડ. ૩૦ શંખેશ્વર પાશ્વનાથ ભાસ ૫ કડી રાગ ભૈરવ આદિ– સાચઉ દેવ તઉ સંખેસરઉ, ધ્યાન એક ભગવંતનઉ ધરઉ. ૧ અંત – સમયસુંદર કહઈ જિમ નિતરઉ. ૩૧ સેરીસામંડન પાર્શ્વનાથ ભાસ ૩ કડી સકલ મૂરતિ સેરીસઈ, પાસ દરમિ પારસનાથ ભેટવર્ષ,
દેવનામી, દેહરઉ દીસ. ૧ પ્રતિમા લેડતિ જાઈ પાતાલાઈ, ધરણિ આઉં ધિરઈ સંસઈ, ભાવભગતિ ભગવંતની કરતાં, હરષ ઘણુઈ હીયડ હિસઈ. ૨ પટણી પારિખ સૂરજી સંઘ મું, જાત્ર કરી ભલી સુજગીસ, સમયસુંદર કહઈ સાચઉ માઈ જાણ્યઉ, વીતરાગ વસાવીએ. ૩ ૩૨ પાર્વાવીર ભાસ રાગ ધન્યાશ્રી ૩ કડી
પદમાવતી સિર ઊપરિ, પારસનાથ પ્રતિમા સોહઈ રે, નગર નલલઈ નિરખતાં, નરનારીનાં મન મોહઈ રે. ૧ પદમા. ભુરા માહિ અતિ ભલી, મહાવીરની પ્રતિમા માંડી રે, ભગતિ કરઉ ભગવંતની, મોક્ષમારગની એ દાંડી રે. ૨ પદમા. લોક જાયઈ જાત્રા ઘણ, પદમાવતી પરતા પૂરઈ રે,
સમયસુંદર કહઈ જિન બેઊ તે, આરતિ ચિંતા ચૂરઈ રે. ૩ પદમા. ૩૩ અસાઉલી ભાભા પાર્શ્વનાથ ભાસ ૨ કડી
ભાભઉ પારસનાથ મઈ ભેટયો, આસાઉલિ માહિ આજ રે. દુખદેહગ દૂરિ ગયા સગલા, સીધા વંછિત કાજ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419