SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [5] સમયસુંદર ઉપા. ૨૮ સેરીપુરમંડન નેમિનાથ ભાસ ૪ કડી રાગ ગૂજરી આદિ– શેરીપુર જાત્ર કરી પ્રભુ તેરી, જનમકલ્યાણ ભૂમીકા ફરસી, મનસા ફલી મેરી. ૧ સે. અંત – સમયસુંદર કહઈ અબ નેમીસર, રાખિ સંસારકી ફેરી. ૪ સે. ૨૯ ખંભાયતમંડન શ્રી ભીડભંજણ પાશ્વનાથ ભાસ ૩ કડી ભીડભંજણ રે દુખગંજણ રે, રૂડી મૂરતિ જણમણરંજણ રે, નિરખી જઈ પાસ નિરંજણ રે. ૧ દરસણ મનવંછિત દાતા રે, પ્રણમીજઈ ઉઠિ પ્રભાતા રે, કસારી નામ કહાતા રે, ખંભાયત માંહિ વિખ્યાત રે. ૨ ભીડ ચિંતા આરતિ સવિ ચૂરઈ રે, પ્રભુ સહુના પરતા પૂરઈ રે, દુખદ હિંગ ટાલઈ દૂરિ રે, સમયસુંદર પુણ્ય પડૂઈ રે. ૩ ભીડ. ૩૦ શંખેશ્વર પાશ્વનાથ ભાસ ૫ કડી રાગ ભૈરવ આદિ– સાચઉ દેવ તઉ સંખેસરઉ, ધ્યાન એક ભગવંતનઉ ધરઉ. ૧ અંત – સમયસુંદર કહઈ જિમ નિતરઉ. ૩૧ સેરીસામંડન પાર્શ્વનાથ ભાસ ૩ કડી સકલ મૂરતિ સેરીસઈ, પાસ દરમિ પારસનાથ ભેટવર્ષ, દેવનામી, દેહરઉ દીસ. ૧ પ્રતિમા લેડતિ જાઈ પાતાલાઈ, ધરણિ આઉં ધિરઈ સંસઈ, ભાવભગતિ ભગવંતની કરતાં, હરષ ઘણુઈ હીયડ હિસઈ. ૨ પટણી પારિખ સૂરજી સંઘ મું, જાત્ર કરી ભલી સુજગીસ, સમયસુંદર કહઈ સાચઉ માઈ જાણ્યઉ, વીતરાગ વસાવીએ. ૩ ૩૨ પાર્વાવીર ભાસ રાગ ધન્યાશ્રી ૩ કડી પદમાવતી સિર ઊપરિ, પારસનાથ પ્રતિમા સોહઈ રે, નગર નલલઈ નિરખતાં, નરનારીનાં મન મોહઈ રે. ૧ પદમા. ભુરા માહિ અતિ ભલી, મહાવીરની પ્રતિમા માંડી રે, ભગતિ કરઉ ભગવંતની, મોક્ષમારગની એ દાંડી રે. ૨ પદમા. લોક જાયઈ જાત્રા ઘણ, પદમાવતી પરતા પૂરઈ રે, સમયસુંદર કહઈ જિન બેઊ તે, આરતિ ચિંતા ચૂરઈ રે. ૩ પદમા. ૩૩ અસાઉલી ભાભા પાર્શ્વનાથ ભાસ ૨ કડી ભાભઉ પારસનાથ મઈ ભેટયો, આસાઉલિ માહિ આજ રે. દુખદેહગ દૂરિ ગયા સગલા, સીધા વંછિત કાજ રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy