SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસુંદર ઉપા. [૬૮] જૈન ગૂર્જર કવિઓ: ૨ શ્રાવક પૂજા સનાત્ર કરઈ સપૂરવ ઝાલ પખાજ રે, સમયસુંદર કહઈ હું સેવક તાર૩, તું મેરે સિરતાજ રે. ૨. ૩૪ ગૌડીમંડણ પાર્શ્વનાથ ભાસ ૩ કડી આદિ– રાગ અસાઉલિ ગઉડી પારસનાથ તું ગાઈ, વારૂ એકલમલ વિરાજઇ. ૧ ગ. અંત – સમયસુંદર કઈ પ્રભુ, સહુનઇ નિવાજઈ. ૩ ગ. ૩૫ ચિંતામણિ પાશ્વનાથ ભાસ ૩ કડી રાગ ભૈરવ આદિ-ચિંતામણિ હારી ચિંતા ચુરિ, પારસનાથ મુઝ વંછિત પૂરિ. ૧. અંત – સમયસુંદર કહઈ કરિ તું પહૂર. ૩ ચિંતા. ૩૬ ભાભા પાર્શ્વનાથ ભાસ ૩ કડી રાગ ભૈરવ ભાભા પારસનાથ ભલું કરે, ભલું કરે ભાભા ભલું કરે, અલિય વિઘન હારાં અલગાં હરે. ૧ ભાભા પા. કુસલખેમ કરે મુઝ ઘરે, રિદ્ધિવૃદ્ધિ વાધઈ બહુ પરે. ૨ ભાભા પા. સમયસુંદર કઇ મત કિહાં ડરે, ધ્યાન એક ભગવંતનું ધરે. ૩ (૧) ઇતિ તીરથ ભાસ છત્રીસી સમાપ્તા. સં.૧૭૦૦(૦) વર્ષ અષાઢ વદિ ૧ દિને લિષિત. ૩૬. (આ પછી આ ૩૬ ભાસની પહેલી લીટીની અનુક્રમણિકા આપી છે.) સં.૧૭૦૦ વષે આષાઢ વદિ ૧ દિને શ્રી અમદાબાદ નગરે હાજા પટેલ પિલિ મચવર્તિ વૃદ્ધોપાશ્રયે યુગપ્રધાન શ્રી જિનચન્દ્રસૂરિ પ્રધાન શિષ્ય પંડિતશ્રી સકલચંદ્રગણિ શિષ્ય પંડિતશ્રી સમયસુન્દરપાધ્યાય લિખિતા વાદિવૃન્દાદ્કન્દમુદ્દાલ શ્રી વાચનાચાર્ય હર્ષનંદન ગણિ સહિત ૫.સં.૧૧-૧૩ રે.એસ. બી.ડી. ૨૬ નં.૧૯૦૬. (આ કવિની સ્વહસ્તલિખિત પ્રત જણાય છે. તેમાં જુદાં જુદાં તીર્થોનાં વર્ણન વિગેરે છે.) (૧૩૧૪) [+] સત્યાસિયા દુષ્કાળ વર્ણન છત્રીસી ૨.સં.૧૬૮૭ (૧) સં.૧૮૧૬ આસો શુ.૧ શુકે. પ.સં.૫, અભય નં.૧૫૮૮. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૬૧૧).] [પ્રકાશિતઃ ૧. જૈનયુગ પુ.પ અં.૧-૨-૩ અને ૯.૨. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] (૧૩૧૫) નાકેડા સ્તવનાદિ પદ ૨૨ (૧) સાધી ખેમી પઠનાથ. પ.સં.૬, અમય. નં.૨૭૬૬. (૧૩૧૬) અન્ય સ્તવનાદિ ૧ + અમર સરપુરમંડન શીતલનાથ સ્ત. ૧૫ કડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy