________________
સતરમી સદી
[૩૬૯] સમયસુંદર ઉપા. આદિ – મોરા સાહેબ હે શ્રી શીતલનાથ કિ, વીનતી સુણે એક મોરડી. અંત – ઈમ અમર સરપુર સંધસુખકર માત નદાનંદ,
સકલાપ સીતલનાથ સામી સકલ જણ-આનંદણ; શ્રી વલંછન વરણ કંચણ રૂ૫ સુંદર સેહએ,
એ તવન કીધઉ સમયસુંદર સુણત જનમન મેહએ. ૧૫ (૧) પ્ર.કા.ભ. (૨) મારી પાસે. પ્રકાશિત ઃ ૧. રત્નસાગર પૃ.૧૪પ.
૨ + મહાવીર સ્ત, (વિનતિ રૂપે) ૧૯ કડી જેસલમેરમાં આદિ – વીર સૂણે મુજ વનતિ, કર જોડી હે કરૂં હું મનની વાત, બાલકની પરે વીનવું, મોરા સામી હે તૂ ત્રિભવનતાત,
વીર સૂણો મરી વીનતી. ૧ અત –
કલશ ઈમ નયર જેસલમેરમંડણુ, તીર્થકર વીસમો સાસનાધીશ સિંહલંછન સેવતા સુરતરૂ સમ જિનચંદ ત્રિશલામાતનંદન સકલચંદ કલાનિકે,
વાચનાચાર્ય સમયસુંદર, સંશુ ત્રિભુવનતિલો. ૧૯
(૧) શ્રી બાબા મધે સં.૧૭૫૧ વરખે ભાદ્રવા સુદ ૮ દન લખત રાએચંદ રાસંધ. ઉનાને વકીલ મેરારજીભાઈના મારી પાસે આવેલા એક ચેપડામાં. (૨) પ.સં.૨-૧૪, આ.કે.ભં.
પ્રકાશિતઃ ૧. રત્નસાગર પૃ.૧૫૪. ૨. રત્નસમુચ્ચય પૃ.૧૮૩.
૩ + દાદાજી (જિનકુશલસૂરિ) સ્ત આદિ – આ આજી સમરતા દદેજી આ.
પ્રકાશિતઃ ૧. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.]
૪ પ્રતિમા સ્ત, ૭ કડી આદિ- શ્રી જિનપ્રતિમા છે જિન સરખી કેડી, એ દીઠ આણંદ. અંત - પારસનાથ હે તુઝ પરસાદથી, સદ્દવહન મુઝ એહ,
ભવભવ હેજો હે સમયસુંદર કહે, શ્રી જિનપ્રતિમા શું હજી શ્રી, (૧) મારી પાસે. ૫ + શત્રજયમંડન (આલોયણગર્ભિ૧) આદિ બહસ્ત. ૩૧ કહી આ સ્તવન પિતે શત્રુંજયની યાત્રા કરી ત્યારે કર્યું છે. તે માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org