________________
સમયસુંદર ઉપા. [૩૬] જૈન ગૂર્જર કવિએ ૨
વલીય નવી આવી તે જાણવું, નવપલવ તે નામ કહાણુઉ. ૩ મંગલેરગઢ મૂરતિ સેહઈ, ભવિયણ લેય તણું મન મેહઈ. ૪
જાપ કરી શ્રીસંઘ સંધાતિ, સમયસુંદર પ્રણમઈ પરભાતિ. ૫ ૨૦ વાડી પાર્શ્વનાથ ભાસ ૩ કડી આદિ– ચઉમુખ વાડી પાસજી સુંદર મૂરતિ સોઈ અંત – સમયસુંદર સેવક જનનઈ પરતખિ તૂઠા વાડી પાસ મેરે લાલ.
૩ ચ9. ૨૧ અજાહરઉ પાશ્વનાથ ભાસ ૪ કડી આદિ – આવઉ જહાઉ રે અજાહરઉ પાસ. અંત – તીરથ જૂનઉં રે અજાહરઉ જાણિ, સમયસુંદર મુખવાણું. ૪
૨૨ દેવકાપાટણમડણ દાદા પાર્શ્વનાથ ભાસ ૪ કડી આદિ-દેવકઈ પાટણિ દાદી પાસ, સખી મઈ જહારિઉ
હારી પૂગી આસ. ૧ દેવ. અંત - દઉલતિ આવઈ દાદઉ પાસ, સમયસુંદર પ્રભુ લીલ. ૪ દેવ.
૨૩ કસારામ ડણ ભીડભંજણ પાર્શ્વનાથ ભાસ ૪ કડી આદિ – ચાલઉ સખી ચિતાહ સું, ચંપા(બ)વતી નગરી તથિ રે, કંસારી કેરઉ જાગતઉ તીરથ છઈ જેથિ રે.
૧. અંત – ભીડભંજન સામી, તે ઠિય૩, સખી પ્રહ ઉગમતઈ સતિ
સમયસુંદર કહઈ સુણઉ, ભયભંજણ શ્રી ભગવંત રે ૪ ભી. ૨૪ શખેશ્વર પાર્શ્વનાથ ભાસ ૩ કડી રાગ ધન્યાશ્રી આદિ- સંસ૨ઉ રે જાગત િતીરથ જાણીયાં રે, અંત – ઇમ બોલઈ સમયસુંદર સાનિધિ કરે છે. ૩ સંખેસ.
૫ ગ્રામંડણ શ્રી વિમલનાથ ભાસ ૪ કડી આદિ – દેવ જુહારણ દેહરઈ ચાલી, સહિય સમાણી સાધિ રી, અંત – સમયસુંદર કહઈ મનવંછિત સુખ, તે પામઈ ભવપાર રી. ૪
૨૬ પુષ્કલાવતીવિજયમંડણ શ્રી સીમંધરસ્વામી ભાસ ૬ કડી આદિ – વિહરમાણુ સીમધર સામી, પ્રહ ઊંઠી પ્રણમું શિર નામી. વિ. ૧ અંત – સકલ સેમ સંદેહ પરંતા, સમયસુંદર વાંદઈ વિહરતા. ૬
૨૭ ચંદબારીમંડન ચંદ્રપ્રભ ભાસ રાગ વસંત આદિ– ચંદ્રપ્રભ ભેટયઉ મઈ ચંદવાર જમુના કઈ પારિ. ચં. અત - સમયસુંદરનઈ ભવસમુદ્ર તારિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org