Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 383
________________ સમયસુંદર ઉપા. [૩૭૦] જૈન ગૂર્જર કવિઓ: ૨ “શત્રુંજય રાસ” પિત કર્યો છે તેમાં આયણ ઉલ્લેખ જુઓ. આદિ – બે કર જોડી વિનવું, સુણિ સામી સુદીત, કૂડકપટ મૂકી કરીછ, વાત કહું આપવીત. અંત – કલશ ઈમ ચઢિય શેત્રુજ ચરણ ભેટયા, નાભિનંદણ જિણ તણું, કર જોડિ આદિ જિર્ણોદ આગઈ, પાપ આલયા આપણા, શ્રી પૂજ્ય જિણચંદસૂરિ સદગુરૂ, પ્રથમ શિષ્ય સુજસ ઘણુઈ, ગણિ સકલ સુસીસ વાચક, સમયસુંદર ગુણ ભણઈ. ૩૧ (૧) મારી પાસે, પ્રકાશિતઃ ૧. રત્નસમુચ્ચય પૃ.૨૩૫થી ૨૩૭. ૨. ચૈત્ય આદિ સં. ભા.૨. ૬ + સકલ શાશ્વત ચિત્ય નમસ્કાર સ્ત, ૫ ઢાળ આદિ – રિષભાનન વધમાન, ચંદ્રાનન જિન, વારિણુ નામે જિણુએ. ૧ તેહ તણું પ્રાસાદ ત્રિભુવન સાસરા, પ્રણમું બિંબ સહામણુ એ. ૨ અંત ઈમ શાસતા પ્રાસાદ પ્રતિમા સંથથા જિનવર તણું, ચિહું નામ જિનચંદ તણું ત્રિભુવન સકલચંદ સુહાવણું; વાચનાયારિજ સમયસુંદર ગુણ ભણે અભિરામ એ, ત્રિહું કાલ ત્રિકરણ શુદ્ધ હેયો સદા મુઝ પ્રણામ એ. પ્રકાશિત ઃ ૧. રત્નસમુચ્ચય પૃ.૨૨૦થી ૨૩૦. [૨. અભયરત્નસાર.] ૭ + મહેવામંડણ પાર્શ્વનાથ સ્ત, અથવા છંદ ૮ કડી આદિ- આપણુ ધર બઈડા લીલ કરઉ, નિજ પુત્ર કલત્ર હું પ્રેમ ધરઉ, તુહે દેસ દેસંતર કાંઈ દ્રઉડઈ, નિત નામ જપઉશ્રીના કોડઈ. ૧ અંત – શ્રી પાસ અહેવાપુર નગરે, મઈ ભેટયઉ જિણવર હરષ ભરે, ઈમ સમયસુંદર કહઈ ગુણ જોડઉ, નિત. (૧) મારી પાસે. પ્રકાશિત : ૧. જૈ.પ્ર. પૃ.૨૬૨. ૮ વિકાનેરમંડણ ઋષભજિન સ્ત, આદિ– ઢાલ ઝિરમિર વરસૈ મેહ હે રાજા પરનાલે પાણી વહૈ- દેશી વિકમપુર સિણગાર હે લાલ, રિષભ જિજેસર ગુણભર્યો, કલશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419