Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સમયસુંદર ઉ૫. [૩૭૮] જૈન ગૂર્જર કવિએ ગરવ થકી વિણસી ગયે, ચક્રવત્તિ સનતકુમાર,
યણ નિહાલો રે નાહલા. ૧ અંત- સનતકુમાર મુનીસરૂ, ના નેહ લગાર,
કાજ સમાય રે આપણુ, સમયસુંદર કહે સાર. ૫. ન. (૧) મારી પાસે.
૬ અહંસક ગીત અંત– અધિકાર ભો મઈ એનઉ, સમયસુંદરનઈ ધ્યાન તેહનઉ. ૭ મહા
૭ ઉદયન રાજષિ ગીત ૨૦ કડી અત – મુગતિ પદૂતા મુનિવરૂ, ભગવતિ અંગે વિચાર મુ.
સમયસુંદર કહઈ પ્રણમતાં, પામી જઈ ભવપાર. ૨૦ મુ. (૧) મારી પાસે. ૮ [+] ચાર શરણાં ગીત [પ્રકાશિતઃ ૧. પ્રાચીન સ્તવન સઝાયાદિ સંગ્રહ]
૯ ષભનાથ ગીત આદિ– રીષભકી મેરે મન ભગતિ વસી રી.
૧૦ ગૌતમ ગીત ૭ કડી આદિ – મુગતિ સમે જાંણી કરી, જી રે થે વીરજી મુંઝને મૂક્યઉ દુરિજે, મૈ અપરાધ ન કે કયઉ, જી. વીરજી રહત તુમ્હ હજૂરિ રે,
વીરજી વીરજી કિહાં સ્ય(હ)ઉ. અંત – ગૌતમ કેવલ પામી છે. ત્રિભુવન હરખા સુરનર કેડ રે,
પાયકમલ ગૌતમ તણું છે. પ્રણ સમયસુંદર કર જોડિ રે. ૭ વી. ' (૧) મારી પાસે.
૧૧ દાદા (જિનકુશલસૂરિ) ગીત આદિ – દાદ તો દરસણ દાખે, દાદે સેહિલા સુખી રાખે.
૧૨ ધન્નાશાલિભદ્ર ગીત ૮ કડી આદિ – ધન્નો શાલિભદ્ર બેઈ, ભગવંતને આદેશ લે છ હે, હે
મુનિવર ધસંવેગ સૂધ ધરેઈ, વૈભારગિરિ ઊપરિ ચડવા છ હે. ૧ હે. અંત – મહાવિદેહ મઝારિ, મુગતિ જાસ્યઈ મુનિવર જ છે, વંદના કરું વારવાર, સમયસુંદર કહઈ હું સદા છ હે.
૮ હે મુનિજેહાસ્યા.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419