SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસુંદર ઉ૫. [૩૭૮] જૈન ગૂર્જર કવિએ ગરવ થકી વિણસી ગયે, ચક્રવત્તિ સનતકુમાર, યણ નિહાલો રે નાહલા. ૧ અંત- સનતકુમાર મુનીસરૂ, ના નેહ લગાર, કાજ સમાય રે આપણુ, સમયસુંદર કહે સાર. ૫. ન. (૧) મારી પાસે. ૬ અહંસક ગીત અંત– અધિકાર ભો મઈ એનઉ, સમયસુંદરનઈ ધ્યાન તેહનઉ. ૭ મહા ૭ ઉદયન રાજષિ ગીત ૨૦ કડી અત – મુગતિ પદૂતા મુનિવરૂ, ભગવતિ અંગે વિચાર મુ. સમયસુંદર કહઈ પ્રણમતાં, પામી જઈ ભવપાર. ૨૦ મુ. (૧) મારી પાસે. ૮ [+] ચાર શરણાં ગીત [પ્રકાશિતઃ ૧. પ્રાચીન સ્તવન સઝાયાદિ સંગ્રહ] ૯ ષભનાથ ગીત આદિ– રીષભકી મેરે મન ભગતિ વસી રી. ૧૦ ગૌતમ ગીત ૭ કડી આદિ – મુગતિ સમે જાંણી કરી, જી રે થે વીરજી મુંઝને મૂક્યઉ દુરિજે, મૈ અપરાધ ન કે કયઉ, જી. વીરજી રહત તુમ્હ હજૂરિ રે, વીરજી વીરજી કિહાં સ્ય(હ)ઉ. અંત – ગૌતમ કેવલ પામી છે. ત્રિભુવન હરખા સુરનર કેડ રે, પાયકમલ ગૌતમ તણું છે. પ્રણ સમયસુંદર કર જોડિ રે. ૭ વી. ' (૧) મારી પાસે. ૧૧ દાદા (જિનકુશલસૂરિ) ગીત આદિ – દાદ તો દરસણ દાખે, દાદે સેહિલા સુખી રાખે. ૧૨ ધન્નાશાલિભદ્ર ગીત ૮ કડી આદિ – ધન્નો શાલિભદ્ર બેઈ, ભગવંતને આદેશ લે છ હે, હે મુનિવર ધસંવેગ સૂધ ધરેઈ, વૈભારગિરિ ઊપરિ ચડવા છ હે. ૧ હે. અંત – મહાવિદેહ મઝારિ, મુગતિ જાસ્યઈ મુનિવર જ છે, વંદના કરું વારવાર, સમયસુંદર કહઈ હું સદા છ હે. ૮ હે મુનિજેહાસ્યા.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy