________________
સત્તરમી સદી
[૩૭૭] સમયસુંદર ઉપા. આદિ- ચિહું દિસથી ચ્યારે આવીયા, સમકાલે હે યક્ષ દેહરા માંહિ. અંત- ઉત્તરાયયને તે કહ્યો, સૂત્ર માહે હે ચ્યારે પ્રત્યેકબુધ,
સમયસુંદર કહે સાધુના, ગુણ ગાયા હે પાટણ પરિસિધિ. (૧) મારી પાસે. [જૈહા સ્ટા, મુપુન્હસૂચી, હજીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૮૭).].
[પ્રકાશિતઃ ૧. સઝાયમાલા (લલુભાઈ).] (૧૩૧૮) શાશ્વતા તીર્થંકરાદિ ગીત ૨.સં.૧૭૦૪ મહા શુ.૩ સેમ લાહોર
(૧) પં. રાજસમ લિ. ગુટકે, અભય. નં.૮. (૧૩૧૯ ક) પદસંગ્રહ ૧૮ પદ
(૧) પ.સં.૫, અપૂર્ણ, ૧૭મી સદીની, દાન. નં.૭૯૬. (૧૩૧૯ ખ) ગીતો-પદા
૧ નાગલા ગીત આદિ- ભવદેવ ભાઈ ધરિ આવી રે, પ્રતિબૂઝવી મુનિરાય રે, નવપરિણીત મુકી નાગલા, ભવદત્ત વાંદે મુનિના પાય રે. ૧
અદ્ધમંડિત ગોરી નાગલા. અંત– નારી નાગલાઈ પ્રતિબૂઝ રે, વૈરાગ ધરી બહુ માન રે,
ભવદત્ત દેવલોક પામી રે, સમયસુંદર વાંદે પાય રે. ૭ અ. (૧) મારી પાસે.
૨ યૂલિભદ્ર ગીત આદિ– પીઉડા ! માને બોલ હમારો રે.
૩ નલદવદંતી ગીત ૬ કડી આદિ– નલદવદંતી નીસર્યા, જુવટે હારી દેશ, નલરાજા,
વન માંહે રાતિવાસે વસ્યા, સૂતાં ભૂમિપ્રદેશ, નલરાજા. ૧ અંત- દમદંતી પીહર ગઈ, પાલ્યો નિરમલ સીલ, ન.
સમયસુંદર કહઈ પિઉ મિલ્યો, લીધા અવિચલ લીલ, ન. ૬ - ૪ નમાજ ગીત આદિ- જી હે મથુરા નગરીને રાજી, જી હે હયગયરથ પરિવાર, અંત- જી હે ઉત્તરાધ્યયને એવું છે કહે, નમિરાજા અધિકાર,
જી હે સમયસુંદર કહે વાંદતાં, હે પામીજે ભવપાર. ૭ ૫ સનતકુમાર ગીત આદિ– જોવા આવ્યા રે દેવતા, રૂપ અને પમ સાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org