________________
સત્તરમી સદી [૩૯]. સમયસુંદર ઉપા- ૧૩ [+] સ્થૂલભદ્ર ગીત ૨.સં.૧૬૮૯ ભાદરવો મીર મીના
રાજયે અકપુર (અમદાવાદના)માં આદિ – મનડઉં તે માઉં માહરૂં રે, કહઈ ઈમ કેશ્યા તે નારિ રે,
આઠે તે પહુરઈ પાંપલે રે, ચટપટ ચિત્ત મઝારિ રે. ૧ મન. અંત – સંવતિ સેલ નવ્યાસીયાઈ રે, મીર મેજાચું રાજ રે,
અ કપુર માંહિ રહી રે, ભાદ્રવઈ જેડી છS ભાસ રે. મન. ૫ યુલભદ્ર કયા પ્રતિબુઝવાઈ રે, ધરમ ઉપરિ ધર૩ રાગ રે,
પ્રેમબંધન નેઠિ પાડયે રે, સમયસુંદર સુખકારિ રે. મન. ૬ (૧) મારી પાસે.
૧૪ પદ આદિ- મુખનીકે સીતલનાથકે.
૧૫ શાંતિનાથ પદ આદિ- આંગણ કપ ફલ્ય રી હમારે.
[કેટલાંક પ્રકાશિત ઃ ૧. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] (૧૩૧૯ ગ) સાંઝી રવ ગીત આદિ– શ્રી સંધનઈ મંગલ કરેઉ એ, મંગલ ચાર પરમ કે,
અરિહંત સિદ્ધ સુસાધજી એ, કેવલિ ભાષિત ધરમ ક. ૧ શ્રી. અંત – સાંઝી ગીત સોહામણાં, એ થઈ ગાયાં એકવીસ રે,
સમયસુંદર કહઈ સંધનઈ, નિત પૂરવઉ મનહ જગીસ રે. ૪ (૧) મંગલ ગીત, આદિનાથ ગીત, ગજસુકુમાલ ગીત, રહનેમિ ગીત, ભવદેવ ગીત, અનાથી ગીત, ધૂલિભદ્ર ગીત, સુભદ્રા ગીત, છકાયાપ્રતિબોધ ગીત, જીવપ્રતિબોધ ગીત, હીયાલી ગીત, સીમંધરસ્વામિ ગીત, જુગમંધરસ્વામિ ગીત, શાંતિનાથ ગીત, નેમિનાથ ગીત, શ્રી પાર્શ્વનાથ ગીત, શ્રી મહાવીર ગીત, શ્રી ગૌતમ સ્વામિ ગીત, યુગપ્રધાન શ્રી જિનચંદ્રસુરિ ગીત, આચાર્ય શ્રી જિનસિંહસૂરિ ગીત, સાંઝી ગીત, ઇતિ ૨૧ ગીત. લિ. ઈલદુર્ગદ્રગે. ૫.સં.૭-૧૩, ડા. પાલણપુર. દા.૩૯ નં. ૧૩૩.
[કેટલાંક પ્રકાશિત : ૧. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] (૧૩૧૯ ઘ) ૩૬ ગીતો લ.સં.૧૬૭૦માં યા તે પહેલાં
જુદાજુદા રાગમાં પદ જેવાં. ૧. ક્રોધનિવારણ-જીયુરા તું મ કરિ કિણ સું રોસ. ૨. માનનિવારણ—મૂરિખ નર કાફે તું કરત ગુમાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org