________________
સમયસુંદર ઉપા. [૩૮૦] જૈન ગૂર્જર કવિઓ: ૨
૩. માનનિવારણ–કિસીકું સબ દિન સરીષે ન હેઈ. ૪. માયા નિવારણ–બહુ મેરા, જીવ તું વિમાસે નહિ કછુ તેરા. ૫. લોભનિવારણ–રામા રામા ધન ધન, ભમતી રહઈ તું રાતિદિનં. ૬. લેભનિવારણ-ચેલા ચેલા પદ પદ, પુસ્તક પાના લોભ મદ. ૭. મનશુદ્ધિ-એક મનશુદ્ધિ વિણ કોઉ મુગતિ ન જઈ. ૮. જીવપ્રતિબધ–જાગિ ગિ તું જતુયા, તું કાઈ નિચિંતા સેવે રી. ૯. જીવપ્રતિબંધ-રે જીવ વખત લિખા સુખ લહિયઈ. ૧૦. આતિનિવારણ–મેરે જાયુ આરતિ કાંઈ ધરઈ. ૧૧. નિંદાપરિહાર–નિંદા ન કીજઇ જીવ પરાઈ, નિંદા પાપે પિંડ
ભરાઈ. ૧૨. હુંકાર પરિહાર–જહાં તહાં ઠઉર હું હું હું. ૧૩. કામિનીવિશ્વાસનિવારણ-કામિની કહિ કુણુ વેસાસા. ૧૪. જીવનટાવા–દેખિ દેખિ જીવનટાવે ઐસે નાટક મંડ રી. ૧૫. સ્વાર્થ–સ્વારથકી સબ હે રે સગાઈ, ૧૬. પારકી-હેડનિવારણુ–પારકી હેડ તું મ કરિ રે. ૧૭. જીવવ્યાપારી-આએ તીન જણે વ્યાપારી. ૧૮. ઘડી લાખીણધડી લાખણી જાઈ બે, કુછ ધરમ કરે ચિત
લાઈ છે.
૧૯. ઘડિયાલા–ચતુર સુણે ચિત લાઈકે કહા કહે ઘરિયારા. ૨૦. ઉદ્યમ-ભાગ્ય-ઉદ્યમ ભાગ વિના ન ફલે, બહુત ઉપાય કીયે
કયા હાઈ. ૨૧. સર્વ ભેખ મુગતિગમન–હાં માઈ હરકે ઉભેખ મુગતિ પાવે. ૨૨. કર્મ–હાં માઈ કરમથી કે છૂટે નહી. ૨૩. નાવા(નાવિક)–નાવાની કારી ચલે નીર મઝાર. ૨૪. જીવદયા–હાં હે જીવદયા ધર્મવેલડી, રોપી શ્રી જિનરાય. ૨૫. વીતરાગસત્યવચન–હાં હૈ જિન ધર્મ ધર્મ સહુ કહે, થાપે
અપર્ણ વાત. ર૬. મરણનિવારણ—મરણ તણે ડર ન કરિ મૂરિખ, જિણ વાટે
જગિ જઈ રે. ૨૭. સદેહ– કરમ અચેતન કિમ ય૩ કર્તા, કહે કિમ શકિયે થાપ રે. ૨૮. સૂતાજગાવણ –ાગિ જાગિ જાગિ ભાઈ જાગિ રે તું જાગિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org