SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૩૮૧] ગુણહર્ષ ૨૯. જગતસૃષ્ટિકરણ પરમેશ્વર પૂછા–પૂછું પંડિત કહે કાહકી કંત, આ જગત સૃષ્ટિ કિશુ કીધી રે. ૩૦. ભણનપ્રેરણ–ભણે રે ચેલા ભાઈ ભણે રે ભણે. ૩૧. ક્રિયાપ્રેરણ–ક્રિયા કરે ચેલા ક્રિયા કરે. ૩૨. પરમેશ્વરસ્વરૂપદુર્લભતા-કુણું પરમેશ્વર સ્વરૂપ કહે. ૩૩. આવકમસંબંધ–જીવ ને કરમ માહામાહિ સંબંધ. ૩૪. પરમેશ્વર લઘુ-હાં હે એક તિલ દિલમેં આવ તું, કરે કરમને નાશ. ૩૫. નિરંજન ધ્યાન–હાં હમારે પરબ્રહ્મ જ્ઞાન, ૩૬. દુખમયકાલે સંયમપાલન–હાં હે કહે સંજમપંથ કિમ પલે. (૧) આ સર્વ ગીતોની પ્રત તેની છેવટે અનુક્રમણિકા સહિત, પ.સં. ૭-૧૧, લ.સં.૧૬૭૦ પ્રથમ ચૈત્રી શુદિ ૧૦ ગુરૂ લિખિતં. મારી પાસે. મુથુગૃહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૪૪૮).] [કેટલાંક પ્રકાશિતઃ ૧. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૩૧-૯૧, ભા.૩ પૃ.૮૪૬-૭૫, ૧૫૧૪૧૫ તથા ૧૬ ૦૭. ત્યાં આ કવિને નામે લીંબં.ને આધારે “ગુણરત્નાકર છંદ' નોંધાયેલ, પરંતુ લીંહસૂચીમાં સહજસુંદરની જ આ નામની કૃતિ સેંધાયેલી છે. એટલે અહીં કંઈક માહિતીષ થયે લાગે છે. “સસઢ રાસ” પછીથી એમની શિષ્ય પરંપરાના સમયનિધાનની કૃતિ ગણી છે (જુઓ હવે પછી સં.૧૭૩૧ના ક્રમમાં). આથી આ બંને કૃતિઓ અહીંથી રદ કરી છે. બારવ્રત રાસ'ની અધિકૃતતા પણ શંકાસ્પદ જણાય છે. સીતારામ ચેપાઇને દર્શાવેલ રચના સંવત અનુમાને મૂકેલો જણાય છે. અન્યત્ર જુદાં અનુમાન પણ થયાં છે.] ૬૦૯ ગુણહર્ષ (ત. વિજયદેવસૂરિશિ.) વિજયદેવસૂરિ આચાર્યપદ સં.૧૬૫૮ પાટણ, ભટ્ટારકપદ ૧૬ ૭૧ સ્વ. ૧૭૧૩.. (૧૩ર૦) [+] મહાવીરનિર્વાણ [દીપાલિકા મહેસવ) સ્તવન ૧૦ ઢાલ, જિન તું નિરંજને સજનરંજન દુખભંજન દેવતા, ઘો સુખ સ્વામી મુક્તિગામી વીર તુજ પાએ સેવતા. તપગચ્છગચણદિણંદ દશ દિશે દિપતા જગ જાણું, શ્રી હીરવિજયસૂરિંદ સહગુરૂ તાસ પાટ વખાણીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy