SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમવિજય [૩૨] જૈન ગૂર્જર કવિએ ૨ શ્રી વિજયસેન સૂરીશ સહગુરૂ શ્રી વિજયદેવ સૂરિશરૂ, જે જપે અહનિશે નામ જેહનું વધમાન જિણેશરૂ. નિર્વાણ તવન મહિમા ભવન વીરજિનનું જે ભણે, તે લહે લીલા લબધિ લક્ષ્મી શ્રી ગુણહર્ષ વધામણે. (૧) શ્રી હીરરત્નસૂરિ શિ. ધનરત્નજી શિ. તેજરત્ન શિ. નેધરના શિ. લાવણ્યરત્ન શિ. ગેવિંદરને લીપિકૃત સં.૧૮૬૧ શક ૧૭૨૬ જેક્ટ માસ કૃષ્ણ પક્ષે પંચમ્યાં ચંદ્રવાસરે સાયલે ચોમાસું રહીને અજીતનાથ પ્રસાદાત ઝાલા શ્રી પ વિક્રમસંધ રાજ્ય. જે.એ.ઈ.ભં. (૨) પં. મેહનવિજય શિ. ઉદયવિજય લિ. સં.૧૮૨૮ પ.શુ.૩ કુંજયારે. પ.સં.-૧૬, હા.ભં. દા.૮૩ નં.૧૫૫. (૩) સં.૧૮૮૮ શ્વે(વે)રાટનારે શાંતિનાથ પ્રસાદાત ભ. આણંદસોમ સૂરિરાયે તત શિ. સૌભાગ્યસોમ લ. ૫.સં.૧૧–૧૨, ખેડા નં.૨, દા.૨ નં.૧૧૬. [આલિસ્ટઑઈ ભા.ર, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૧૭, ૨૪૮, ૨૬૧, ૨૬૫, ૩૨૬, ૪૦૩,૪૧૩, ૪૩૨, પ૦૭, ૫૫૦).] [પ્રકાશિત ઃ ૧. ચેત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહ ભા.૧, ૨, ૩ તથા અન્યત્ર.]. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૯૫, ભા.૩ પૃ.૧૦૮૮] ૧૦. પ્રેમવિજય (ત. વિજયસેનસૂરિ-વિમલહર્ષ શિ.) (૧૩૨૧) તીથમાલા (એ.) કડી ૪૧ ૨.સં.૧૬૫૯ પોષ વદ ૧ ગુરુ ખંભાત આદિ- સરસતી ભગવતી માત, જે જગ માંહિ વિખ્યાત, સુરનર તાહરા પાસ, કવિજન પૂરૂ એ આસ. અંત – સંવત સસિ રસ સાર, ભણુ વેદ ભલઈ વ૨, પિસ વદિ ગુરૂવાર, પડવેનુ દિન સાર. ગાથા શ્યાલીસ નિ એક, ભણો ગુણ વવેક, ત્રબાવતી માંડઈ મિં કીધું, મનછિત કામ સીધું. ૩૭ તપગપતિ ગુરૂ હિર, ઉતારિ ભવતીર, તસ પાટિ જેસંગજી દીપિ, મુમતીનાં વૃંદ ઝીપ ૩૮ શ્રી વિજયસેન ગુરૂ સરે, સકલ ગુણિ કરી પૂરે, અવર નૃપ શર નાંમિઈ, જોતાં ત્રિપતિ ન પ્રાંમિ. હીર જેસંગ ભલી જોડ, જેણિ જગ ટાલી એ ખાંડ, નરનારી જોઈ હરખી, વાર વાર મુખ નિરખી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy