________________
સત્તરમી સદી
[૩૮૩]
શ્રી વિમલહર્ષ શરતાજિઇ, વાચક પદવી છાજઇ, તસ સીસ પ્રેમવિજય નામ, માગિ શિવપુરિ ઠામ. (૧) પ.સ.૨-૧૧, હા.ભં. દા.૮૩ નં.૧૨૭. (૧૩૨૨) + આત્મશિક્ષા ભાવના ૧૮૫ દુહા ૨.સ.૧૬૬૨ વૈશુ.૧૫
ગુરુ ઉજેણીમાં
આદિ
દૂહા
શ્રી જિનવરમુખવાસિની, જગમે જયાતિપ્રકાશ, પદમાસન પરમેશ્વરી, પૂરે વંછિત આશ. બ્રહ્મસુતા ગુણ આગલી, કનક કમંડલુ સાર, વીણા પુસ્તક-ધારિણી, તું ત્રિભુવન જયકાર. શ્રી સરસતિ જિનપાય નમી, મન ધિર હ અપાર, આંતશિક્ષા ભાવના, ભણું સુણેા નરનાર. અંત – શ્રી વિજયસેન ગુરૂરાય વર, શ્રી વિજયદેવ સરિદ, વિજયસાન ગુરૂવંદિએ, જિમ સૂરજ ઉર ચંદ. તપગચ્છ વાચકમિ વરૂ, શ્રી વિમલહંષ શિરતાજ, નામે નવિનિધ સપને, ધ્રુણ સીઝે કાજ, આતમશિક્ષા ભાવના, તાસ શિષ્ય મનરંગ, પ્રેમવિજય પ્રેમે કરી, ઉલટ આણી અંગ. રત્નહષ` વિમુખ્ય મુઝ, ખંધુ તાસ પસાય, તાસ સાંનિધ ગ્રંથ મેં કર્યાં, મન ધરી હ` અપાર.
પ્રેમવિજય
Jain Education International
For Private & Personal Use Only
૪૧
૨
3
૧૭૯
૧૮૦
*
સંવત સાલ બાસઠ, વૈશાખ પુન્યમ જોય, વાર ગુરૂ સહિ દિન ભલે!, એ સંવત્સર હાય. નગર ઉજેણીમાં વળી, આતશિક્ષા નામ, મનભાવ ધરીને તિહાં કરી, સિધાં વષ્ઠિત કામ. એકશત એંશી પાંચએ, દુહા અતિ અભિરામ, ભણે સુણે જે સાંભળે, તે લહે શિવ કામ, [હેનૈનાસૂચિ ભા.૧ (પૃ.૪૧૬).]
પ્રકાશિત ઃ ૧. જૈન પ્રખાધ પુસ્તક પૃ.૩૭૭થી ૩૯૩. [૨. આત્મકૃહતશિક્ષા પસંગ્રહ તથા ચતુર્દેશ નિયમાવલી.] (૧૩૨૩) વસ્તુપાલ તેજપાલ રાસ ૨૫ ઢાલ ૫૦૪ કડી ર.સં.૧૬૭૭
૧૮૧
૧૮૩
૧૮૪
www.jainelibrary.org