________________
પ્રેમવિજય
[૩૮] જૈન ગૂર્જર કવિએ રૂ
આ સુદ ૧૦ આદિ – શ્રી હીરવિજય સુરીશ્વર ગુરૂભ્ય નમઃ દૂહાની ઢાલ.
પ્રથમ રીષભ જિનરાય મુની, પ્રથમ આદિ દાતાર, જગલા ધર્મ નીવારણે, નાભિપકુલ-સણગાર. પુરવ ભવ નીજ તન દીયો, પારેવા કાજ અપાર, સે શાંતિ જિણેસર વાંદીધ, અભયદાનદાતાર. હરી મૃગ સીષાની પરિ, હીડેલ પોખંત, યાદવકુલ તે દિનમણ, શ્રી નેમિનાથ ભગવત. કમઠ હઠ મદ ગાલી, ઉરગ પનગ કી ધરણુદ, અભયદેવ રોગ ટાલીયો, તે જયો જયો પાસ જિર્ણદ. ૪ સૂર જેણિ હાર મનાવીય, ઉર ઊતાર્યો તસ નીર, ચલણે મેર કંપાવી, તે જય જય શ્રી મહાવીર.
વસ્તુ. નમીય સુરપતિ નમીય સુરપતિ પાય પ્રણમેવિ. કાસીમેર મુખમંડણી હંસવાહણ જસ બાર જોયણું. બ્રહ્માસુતા ગુણ આગલી, કર પુસ્તક વિણું તેય વખાણું. સરસ વચન દીયે પ્રેમનિ, આણ ઊલટિ અંગિ.
વસ્તપાલ તેજપાલ તણે, રાસ રચું મનોરંગિ. અંત - ધર્મકર્મના રાજ, હીર અકબર તે દેઈ,
રવિ સસી સમાલિ, સુંદર તે અતિ સોઈ. સા કરેહ માઉ, તાસ નંદન ગુણવંત, નાથા ઉર વેગમ, જાયા પુરૂષારતન. ધન તે નરનારિ, જે િવદ્યા ગુરૂ હીર, તેહિ કર્મરાસ વે, કીધા તે સહુ દૂરિ. ધન તે નરનારી, હીરડાથિ સીસ ધરાય, તીર્થકર સમોવડિ, સીવપુરી સાધન પાયે. હીરપાટપટાધર, વિજયસેન સૂરંદ, જગમોહનમૂરતિ, સોલ કલા મુખચંદ. લખ્યણ અંગ પુરે, સુણ સહિસધાર, વાદી વસ કીયા, આર(?) તણી ખરિ ધાર. ગુરૂ લાભ ઉદિ ઘણે, તે મુખ કહ્યો ન જાય, સૂરી પદ ઠવીયે, તવ તણે અધિક મુઉ છાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org