________________
પ્રેમવિજ્ય
સત્તરમી સદી
લોકાના ગછપતી, નમયો હિરને પાય. તીરથ પ્રમ(?)જગિ સમસણું તે જાણ, તે વિજયસેનસૂરી, પૂરવ પુન્ય પ્રમાણું. દિલીપતી પ્રણિમિ ચીરંજીલે ગુરૂ અભિરામ, સાહા અકબર ૨ગિ, પ્રતિબો તે તામ. વિજિસેન સુરીના, મહિમા સુણે મનરંગ, તે મિ સાહા અકબર, મન ધરી ઉલટ અંગ. અકબર સાહા આગિ કી શ્રી ગુરૂવાદ, વાદી વસિ કીયા, ટાલ્યા તસ ઉનમાદ. જિપતા કાવરી તવ, વરત્યે જિજિકાર, વિજિસેન સૂરીના, ગુણ ગાય નરનારિ. છ દેસ પ્રતિબંધી, જતીને કીયે બાહાર, જિનધર્મ દીપાબે, તાર્યા બહુ નરનારિ. આચારજ ની તપગચ્છ-તિલક સમાન, રૂપાઇનંદન દિન દિન ચઢતિ વાન. વિજયસુરીસર, વિસોધા માહિ વિખ્યાત, સવિ સાધ સિરમણી, મોટે એ જગમહંત. એહુ પણિ વિરાગી, લાધો સંયમભાર, નિજ જણણી સાથિ, મન ધરી હરખ અપાર. વિદ્યા દસચ્ચારિ તે તો નિજ મુખ આવિ, વિજયસેનસૂરીનિ, વિદ્યા વિજિ મન ભાવિ. સંવત સહી સેલિ, સતાવને તે જાણ, વિસાક સુદિ ચેથિ, પદ દીધુ પરમાણ. હરખા નરનારિ ઉછવ ઘર ઘરબારિ, દેવિદેવ સૂરીનું નામ જપિ નરનારિ. શ્રીમાલ વંસ દીપાવણ સાડા દીપચંદ, તસ નંદનનિ દીધું, વિમલહષ મુણંદ. સવે વાચકમાત્રિ ......... સીહ શાસ્ત્રિ ત૫ગછમાસ.........જસ લીહ. દેહવાન કાંતે જાણિ, રૂપિ ગઉતમ સામિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org