Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
________________
સમયસુંદર ઉપા. [૩૭] જિન ગૂર્જર કવિઓઃ સ
પ્રકાશિત : ૧. રત્નસમુચ્ચય પૃ.૫૫૧. ર.રત્નસાગર ભાગ ૧ પૃ૪૮૨.
૧૮ + દાનશીલ તપ ભાવ પર પ્રભાતી આદિ- રે જીવ જૈનધર્મ કીજીયે, ધર્મના ચાર પ્રકાર,
દાન શીયલ તપ ભાવના, જગમાં એટલું સાર રે. ૧ પ્રકાશિત ઃ ૧. જૈન સઝાયમાળા. ૨. ચત્ય. આદિ સં. ભા.૩.
૧૯ આદીસર વિનતિ આદિ- આદીસર હે સેવનકાય, તેજઈ રવિ જિમ દીપતિ,
સુર કિનર હે સેવઈ પાય, મોહ મહાભડ છપતો જે. અહનિશિ હે પ્રણમે સામિ, ત્યાં ઘર સદા વધામણું, ચઉગઈ દુખ છે ટાલણહાર, જિનવર નામ સુહામ. ૨ વીનતડી હે ઈક અવધારિ, કર જોડી કવિયણ કહે,
તું સમરથ હે ઈણ સંસારિ, તુઝ કીતિ જગિ મહમહે. ૩
(૧) અપૂર્ણ, મારી પાસે. (૧૩૧૭) સઝા
(૧) વા. ઉદયરત્નગણિ લિ. ૫.સં.૨, અભય નં.૧૫૫૨. [મુથુગૃહસૂચી, હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૧૦, ૫૯૫).]
૧ + માયા પર સ. આદિ- માયા કારમી રે માયા મ કરે ચતુરસુજાણ.
[પ્રકાશિતઃ ૧. સઝાયમાલા (લલ્લુભાઈ). ૨. જૈન સઝાયસંગ્રહ (સારાભાઈ નવાબ).]
૨ + જીવરાશિ ક્ષમાપના [અથવા પદ્માવતી આરાધના]
આ સઝાય સ્વતંત્ર નથી પણ તે “ચાર પ્રત્યેકબુદ્ધ રાસમાં નેમિરાજર્ષિના ખંડમાં છે. આદિ- હવે રાણી પદમાવતી જીવરાશિ ખમાવે. અંત - રાગ વરાડી જે સુણે, એ ત્રીજી ઢાલ સમયસુંદર કહે પાપથી, છૂટે તતકાલ.
હવે. ૩૩ [મપુગૃહસૂચી, લીંહસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.ર૬૯, ૨૭૧, ૨૮૯, ૪૨૮, ૪૩૨, ૪૩૪, ૬૨૫, ૬૨૯, ૪૧૦).]
[પ્રકાશિતઃ ૧. સદ્દવિચાર સંગ્રહ. ૨. જૈન પ્રબોધ પુસ્તક વગેરે.]
૩ અહંનક સઝાય ૯ કડી આદિ- વેરણ વેલા પાંગર્યા રે હૈ, ધૂપ તમે અસરાલ, મેરે અરહના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419