SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસુંદર ઉપા. [૩૭] જિન ગૂર્જર કવિઓઃ સ પ્રકાશિત : ૧. રત્નસમુચ્ચય પૃ.૫૫૧. ર.રત્નસાગર ભાગ ૧ પૃ૪૮૨. ૧૮ + દાનશીલ તપ ભાવ પર પ્રભાતી આદિ- રે જીવ જૈનધર્મ કીજીયે, ધર્મના ચાર પ્રકાર, દાન શીયલ તપ ભાવના, જગમાં એટલું સાર રે. ૧ પ્રકાશિત ઃ ૧. જૈન સઝાયમાળા. ૨. ચત્ય. આદિ સં. ભા.૩. ૧૯ આદીસર વિનતિ આદિ- આદીસર હે સેવનકાય, તેજઈ રવિ જિમ દીપતિ, સુર કિનર હે સેવઈ પાય, મોહ મહાભડ છપતો જે. અહનિશિ હે પ્રણમે સામિ, ત્યાં ઘર સદા વધામણું, ચઉગઈ દુખ છે ટાલણહાર, જિનવર નામ સુહામ. ૨ વીનતડી હે ઈક અવધારિ, કર જોડી કવિયણ કહે, તું સમરથ હે ઈણ સંસારિ, તુઝ કીતિ જગિ મહમહે. ૩ (૧) અપૂર્ણ, મારી પાસે. (૧૩૧૭) સઝા (૧) વા. ઉદયરત્નગણિ લિ. ૫.સં.૨, અભય નં.૧૫૫૨. [મુથુગૃહસૂચી, હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૧૦, ૫૯૫).] ૧ + માયા પર સ. આદિ- માયા કારમી રે માયા મ કરે ચતુરસુજાણ. [પ્રકાશિતઃ ૧. સઝાયમાલા (લલ્લુભાઈ). ૨. જૈન સઝાયસંગ્રહ (સારાભાઈ નવાબ).] ૨ + જીવરાશિ ક્ષમાપના [અથવા પદ્માવતી આરાધના] આ સઝાય સ્વતંત્ર નથી પણ તે “ચાર પ્રત્યેકબુદ્ધ રાસમાં નેમિરાજર્ષિના ખંડમાં છે. આદિ- હવે રાણી પદમાવતી જીવરાશિ ખમાવે. અંત - રાગ વરાડી જે સુણે, એ ત્રીજી ઢાલ સમયસુંદર કહે પાપથી, છૂટે તતકાલ. હવે. ૩૩ [મપુગૃહસૂચી, લીંહસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.ર૬૯, ૨૭૧, ૨૮૯, ૪૨૮, ૪૩૨, ૪૩૪, ૬૨૫, ૬૨૯, ૪૧૦).] [પ્રકાશિતઃ ૧. સદ્દવિચાર સંગ્રહ. ૨. જૈન પ્રબોધ પુસ્તક વગેરે.] ૩ અહંનક સઝાય ૯ કડી આદિ- વેરણ વેલા પાંગર્યા રે હૈ, ધૂપ તમે અસરાલ, મેરે અરહના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy