SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી | [૭૩]. સમયસુંદર ઉપાજૈિહાપ્રોસ્ટા, હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પુ.ર૭૯).] પ્રકાશિતઃ ૧. ચૈત્ય. આદિ સંગ્રહ ભા.૩ ૫.૫૪. ૨. રતનસાગર પુ. ૧૪૪. ૩. રત્નસમુચ્ચય પૃ.૧૭૨. ૧૫ + જ્ઞાનપંચમી વૃદ્ધ (મોટું) સ્ત, ૩ ઢાલ ૨૫ કડી આદિ– પ્રણમું શ્રી ગુરૂ પાય, નિર્મલજ્ઞાનઉપાય, પંચમી તપ ભણું એ, જનમ સફલ ગિણું એ. અંત – ઈમ પંચમીતપફલપ્રરૂપક વદ્ધમાન જિસરે, મઈ થયો શ્રી અરિહંત ભગવંત, અતુલબલ અલવેસર, જયવંત શ્રી જિનચંદસૂરિજ, સકલચંદ નમંસિયો, વાચના ચારિજ સમયસુંદર, ભગતિભાવ પ્રશંસિયો. [લહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૨૫૬, ૨૬૦, ૫૦૨).] પ્રકાશિતઃ ૧. રત્નસમુચ્ચય પૃ.૧૬૮. ૨. રત્નસાગર પુ.૧૩૭. ૩. શ્રી જ્ઞાનપંચમી (જૈન ધર્મ પ્રસારક સભા). [૪. જૈન કાવ્યપ્રકાશ ભા.૧.] ૧૬ + જ્ઞાનપંચમી પર લધુ . ૫ કડી આદિ- પંચમી તપ _મેં કરે રે પ્રાણી, નિર્મલ પામ જ્ઞાન. અ ત – પાશ્વનાથ પ્રસાદ કરીને, મહારી પૂરો ઉમેદ રે, સમયસુંદર કહે હું પણ પામું, જ્ઞાનને પંચમો ભેદ રે–પંચમી. પ્રકાશિત ઃ ૧. રત્નસાગર પૂ.૧૭૦. ૨. જૈન પ્રબંધ પૃ.૯૦. ૧૭ + ઉપધાન તપ સ્ત, ૭ ઉપધાનનું ટૂંકું વર્ણન. આદિ– શ્રી મહાવીર ધરમ પરગાસે, બેઠી પરષદ બારજી, અમૃત વચન સુણી અતિ મીઠા, પામે હરષ અપારજી. ૧ સુણે સુણે રે શ્રાવક ઉપધાન વહ્યા વિન કિમ સૂઝે નવકાર. ઉતરાયયન બહુ શ્રત અધ્યયને, એ ભણ્ય અધિકારછે. સુ. ૨ મહાનિશીથ સિદ્ધાંત માંહે પિણ, ઉપધાનતપ વિસ્તારજી, અનુક્રમે શુદ્ધ પરંપર દીસે, સુવિહિત ગ૭ આચારછે. સુ. ૩ અ ત – કલશ. ઇમ વીર જિણવર ભુવણુદિયર માતા ત્રિશલાનંદણે, ઉપધાનનાં ફલ કહે ઉત્તમ ભવિયજનઆનંદણે, જિનચંદ યુગ પરિધાન સદગુરૂ સકલચંદ્ર મુનીસરે, તસુ રસીસ વાચક સમયસુંદર ભણે વંછિત સુખકરે. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy