SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૩૫] સમયસુંદર ઉપાધરતી વલી ઉની ઘણું રે, હાં મુનિવર અતિ સુકુમાલ. મેરે. ૧ અંત – રાતી શલા અણસણ લીએ રે હાં, ચડતે મન પરિણામ. મેરે. સમયસુંદર કહે તેને રે હાં, ત્રિકરણ સુદ્ધ પ્રણામ. મેરે. ૮ ૪ + નિંદાવરક સ. ૫ કડી આદિ- નિંદા ન કરજે કોઈની પારકી રે, નિંદાનાં બોલ્યાં મહા પાપ રે. [લી હસૂચી.] પ્રકાશિતઃ ૧. રત્નસમુચ્ચય. ૨. જૈ.પ્ર. [૩. સઝાયમાલા (લલ્લુભાઈ).] ૫ + અનાથી ઋષિ સ, ૯ કડી આદિ- શ્રેણિક રાયવાડી ચઢો, પેખિયો મુનિ એકત, વરરૂપ કાંતિએ મેહિયે, રાય પૂછે રે કહે વિરતત શ્રેણિકરાય હું રે અનાથી નિગ્રંથ. ૬ + બાહુબલ સ. ૭ કડી આદિ- રાજ તણું અતિ લે ભિયા, ભરત બાહૂબલ ઝૂઝે રે, મૂઠ ઉપાડી મારિવા, બાહૂબલ પ્રતિબુઝે રે. -વીરા મારા ગજ થકી ઉતરે. ૧ ૭ + અરણિક (અહંક) મુનિ સ. ૮ કડી આદિ- અરણુક મુનિવર ચાલ્યા ગોચરી, તડકે દાઝે સીજી, પાયે ઉવરાણું રે વેલૂ પરજલે રે, તન સુકુમાલ મુનીસેઝ-અરણક. ૧ પ્રકાશિતઃ ૧. રત્નસમુચ્ચય. ૮+ શાલિભદ્ર સ. આદિ– પ્રથમ ગવાળિયા તણે ભવેછ, દીધું મુનિવર દાન. [મપુન્હસૂચી.] ૧, જે.પ્ર. પૃ.૩૬૯. [૨. આનંદ કાવ્ય મહદધિ મૌ.પ.] ૯ + મેઘરથરાય સ, આદિ- દશમે ભવે શ્રી શાંતિજ, મેઘરથ જીવડે રાય રૂડા રાજા. (૧) સ.મા. પૃ.૧૩૦. ૧૦ + પ્રસન્નચંદઋષિ સ, આદિ– મારગ મૂઝને મિલ્ય ઋષિ રૂડે રે, સુધે તે સાધુ નિર્મથ, | ઋષિસર રૂડો રે. ૧. ૧૧ + ગજસુકુમાલ સ, આદિ- નયરી દ્વારામતિ જાણીયેજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy