Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 385
________________ સમયસુંદર ઉપા. [૩૭૨] જૈન ગૂર્જર કવિઓ: ૨ (૧) મારી પાસે. [પ્રકાશિતઃ ૧. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] ૧૨ [+] મુનિસુવ્રત સ્વામી સ્ત, ૧૪ કડી આદિ- જબૂદીવ સેહામણ, દક્ષિણ ભારત ઉદાર, રાજગૃહ નગરી ભલી, અલકાપુરી અવતાર. શ્રી મુનિસુવ્રત સામિજી, સમરતાં સુખ થાય, મનવાંછિત ફલ પામીયાં, દેહગ દૂરિ પલાય. અત – કલશ ઈમ પંચ કલ્યાણિક ત્રિભુવનરાય. મુનિસુવ્રત સામી વીસમે, જિનવરરાય વીસમે, જિણવરરાય જગત્રગુરૂ, ભયભંજણ ભગવંત, નિરાકાર નિરંજન નિરૂપમ અજરામર અરહંત શ્રી જિનચંદ વિનય સિરમણ સકલચદગણી સીસ, વાચક સમયસુદર ઈમ પભણઈ, પૂરઉ મનહ જગીસ. ૧૪ (૧) વા. સમીદાસગણિ લિષતું. ૫.સં.૧-૧૫, મારી પાસે, પ્રકાશિત : ૧. રત્નસમુચ્ચય પૃ.૫૧૪. ' ૧૩ + સીમંધર સ્વામી સ્ત, આદિ– ધનધન ક્ષેત્ર મહાવિદેહછે, ધન પુંડરિક ગિરિ નામ, ધનધન તેહના માનવીછ, નિત ઉડી કરે રે પ્રણામ. અંત - સમયસુંદરતી વંદનાજી, માનજે વારેવાર, બે કર જોડી વીનવુંછ, વીનતડી અવધાર.. શ્રીમદિર સ્વામી કહીઈ રે, હું મહાવિદેહ આવી સ, જયવંતા જિનવર કહીઈ રે, હું તું મને વાંદીસ. (૧) અનંત ભં. (સઝામાં) પ્રકાશિત ઃ ૧. જૈ.પ્ર* પૃ.૩૧૪. ૧૪ + મૌન એકાદશી સ્ત, ૧૩ કડી ૨.સં.૧૬૮૧ જેસલમેરમાં આદિ ચોપાઈની દેશી સમવસરણ બેઠા ભગવંત, ધર્મ પ્રકાશે શ્રી અરિહંત, બારે પરખદા બેઠી રૂડી, માગસર સુદી અગીયારસ વડી. ૧ અંત - જેસલ સોલ ઇકપાસી સમે, કીધું સ્તવન સહુ મન ગમે, સમયસુંદર કહે દાહાડી, માગસર સુદી અગીયારસ વડી. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419