Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 378
________________ સત્તરમી સદી [૬૫] સમયસુંદર ઉપ૧૨ તીર્થાવલી ભાસ ૧૬ કડી આદિ – સેત્રજ સિખ સમેસર્યા, ભલા ગુણ ભર્યા રે સીધા સાધુ અનંત. ૧ અંત – તીરથજાત્રા જે ફલ તિહાં, હુઈ તે બહાં રે સમયસુંદર કઈ એમ. ૧૬ ૧૩ તીવલી ભાસ ૧૦ કડી રાગ પ્રભાતી આદિ- શ્રી શેત્રજિ શિખર સમોસર્યા ત્રેવીસ તીર્થંકર શ્રી અરિહંત. ૧ અંત – જે જિણવર તીર્થંકર પ્રતિમા, પ્રણમતિ સમયસુંદર સુખકાર. ૧૦ ૧૪ તીર્થ ભાસ ૫ કડી આદિ– મ્હારી બહિની હે બહિની હારી સુણિ એક મોરી વાત છે. ૧ અંત - સફલ કીયઉ અવતાર હે ભણઈ સમયસુંદર ઇમ ભગતિ મ્યું. ૫ ૧૫ તીર્થ ભાસ ૬ કડી આદિ– સખી ચાલ હે સખો ચાલઉ હે ચતુર સુજાણ ભાવઈ હે આ હે ભાવે હે તીરથ ભેટસ્યાં. અંત – લઈ ઈમ બલઈ સમયસુંદરગણુ. ૧૬ પુમિતાલમંડન શ્રી આદિનાથ ભાસ ૪ કડી આદિ– ભરતનઈ ઘઈ ઉલંભડા રે, મરૂદેવી અનેક પ્રકાર છે. અંત – સમયસુંદર સુપ્રસન સદા રે, આદીસર જિનરાજ રે. ૪ - ૧૭ ફલોધી પાર્શ્વનાથ ભાસ રાગ પ્રભાતી આદિ– પ્રભ કુલવધી પાસ પરભાતિ પૂજઉ દુની મઈ નહી કે ઈસઉ દેવ દૂજઉ. ૧ પ્રો. અંત – પ્રત્યે પ્રણમતાં પરમઆણંદ પાવઈ, ગુણ સમયસુંદર કર જોડિ ગાવઈ. ૪ પ્ર. ૧૮ નડલાઈમંડન શ્રી નેમિનાથ ભાસ કડી રાગ સારંગ આદિ – નટુલાઈ નિરખ્યઉ જાદવઉ ન. અંત – સમયસુંદર કહઈ સમુદ્રવિજય સુત પ્રભુ જલધર સમઉ પરખ્યઉ નિરખ્યઉ. ૧૯ મગલોરમ ડન શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ ભાસ ૫ કડી નવપલવ પ્રભુ નયણે નિરખ્યઉ. પ્રગટઉ પુણ્યનઈ હીયડઈઉ હરખ્યઉ. નવ. વલભી ભગઈ મૂરતિ આણી, મારગિ બે અંગુલી વિલંબાણી. ૨ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419