Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 379
________________ સમયસુંદર ઉપા. [૩૬] જૈન ગૂર્જર કવિએ ૨ વલીય નવી આવી તે જાણવું, નવપલવ તે નામ કહાણુઉ. ૩ મંગલેરગઢ મૂરતિ સેહઈ, ભવિયણ લેય તણું મન મેહઈ. ૪ જાપ કરી શ્રીસંઘ સંધાતિ, સમયસુંદર પ્રણમઈ પરભાતિ. ૫ ૨૦ વાડી પાર્શ્વનાથ ભાસ ૩ કડી આદિ– ચઉમુખ વાડી પાસજી સુંદર મૂરતિ સોઈ અંત – સમયસુંદર સેવક જનનઈ પરતખિ તૂઠા વાડી પાસ મેરે લાલ. ૩ ચ9. ૨૧ અજાહરઉ પાશ્વનાથ ભાસ ૪ કડી આદિ – આવઉ જહાઉ રે અજાહરઉ પાસ. અંત – તીરથ જૂનઉં રે અજાહરઉ જાણિ, સમયસુંદર મુખવાણું. ૪ ૨૨ દેવકાપાટણમડણ દાદા પાર્શ્વનાથ ભાસ ૪ કડી આદિ-દેવકઈ પાટણિ દાદી પાસ, સખી મઈ જહારિઉ હારી પૂગી આસ. ૧ દેવ. અંત - દઉલતિ આવઈ દાદઉ પાસ, સમયસુંદર પ્રભુ લીલ. ૪ દેવ. ૨૩ કસારામ ડણ ભીડભંજણ પાર્શ્વનાથ ભાસ ૪ કડી આદિ – ચાલઉ સખી ચિતાહ સું, ચંપા(બ)વતી નગરી તથિ રે, કંસારી કેરઉ જાગતઉ તીરથ છઈ જેથિ રે. ૧. અંત – ભીડભંજન સામી, તે ઠિય૩, સખી પ્રહ ઉગમતઈ સતિ સમયસુંદર કહઈ સુણઉ, ભયભંજણ શ્રી ભગવંત રે ૪ ભી. ૨૪ શખેશ્વર પાર્શ્વનાથ ભાસ ૩ કડી રાગ ધન્યાશ્રી આદિ- સંસ૨ઉ રે જાગત િતીરથ જાણીયાં રે, અંત – ઇમ બોલઈ સમયસુંદર સાનિધિ કરે છે. ૩ સંખેસ. ૫ ગ્રામંડણ શ્રી વિમલનાથ ભાસ ૪ કડી આદિ – દેવ જુહારણ દેહરઈ ચાલી, સહિય સમાણી સાધિ રી, અંત – સમયસુંદર કહઈ મનવંછિત સુખ, તે પામઈ ભવપાર રી. ૪ ૨૬ પુષ્કલાવતીવિજયમંડણ શ્રી સીમંધરસ્વામી ભાસ ૬ કડી આદિ – વિહરમાણુ સીમધર સામી, પ્રહ ઊંઠી પ્રણમું શિર નામી. વિ. ૧ અંત – સકલ સેમ સંદેહ પરંતા, સમયસુંદર વાંદઈ વિહરતા. ૬ ૨૭ ચંદબારીમંડન ચંદ્રપ્રભ ભાસ રાગ વસંત આદિ– ચંદ્રપ્રભ ભેટયઉ મઈ ચંદવાર જમુના કઈ પારિ. ચં. અત - સમયસુંદરનઈ ભવસમુદ્ર તારિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419