Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 370
________________ સત્તરમી સદી [૩૫૭ સમયસુંદર ઉપસંવત સેલ સતાણુઅઈ, ચૈત્ર માસ અહમદવાદે રે, સમયસુંદર કહઈ મેં કરી, સાધુવંદના સુગુરૂ પ્રાસાદા રે. ૯ (૧) ૫.સં.૧૭, કમલમુનિ. (૨) અપૂર્ણ, જે.એ.ઈ.ભં. (૩) ઢાલ ૧૮ ગાથા પ૧૯ ગ્રંયાગ્રં ૭૫૦, ૫.સં.૨૪-૧૩, સુંદર પ્રત, તા.ભં. દા. ૮૩ નં. ૧૦૮. (૪) તત્કાલીન પ્રત, ગ્રંથાગ્ર ૮૦૦, ૫.સં.૩૫, કૃપા. પ.૪૬ નં-૮૫૦. (૫) સં.૧૭૩૫, ૨, ૮૦૦, ૫.સં.૨૩, લીં ભં. દા.૪૪ નં.૭. (૬) ગા.૫૧ ૬ ઢાલ ૧૮, ૫. કલ્યાણ લિ. સીરે (હી) મહાનગરે. ૫.સં.૧૬, પ્રતિ ૧૮મી સદીની, જિ.ચા. પો.૮૫ નં ૨૨૪૯. (૭) ૫.સં.૨૧ (૫૮૧ નામ છે), ચતુ. પો.પ. (૮) સં૧૮:૫ કા.શુ.૧૦ જગલુ મધે ગજવિનય લિ. પ.સં.૨૦,કૃપા. પિ.૪૪ નં.૭૬૫. (૯) પ.સં.૧૬, વિકા. વઈ. ભં. પિ.૨૫. (૧૦) ૫.સં.ર, મધુર. પિ.૧. (૧૧) સં.૧૭૩૩ વ.વ.૯ સામે વા. સમયકલશ શિ. સુખનિધાન શિ. ગુણસેન શિ. શિવનંદન લિ. મુલતાણુ કટારિયા ગોત્ર સાત પદમસી પડનાર્થ. અભય. ગુટકા નં.૮. (૧૨) હુકમમુનિ ભ. સુરત. [જેહા સ્ટા, મુપુગૂાહસૂચી, લીંહસૂચી, હજૈસા સૂચિ ભા.૧ (પૃ.૨૯૨).] (૧૩૦૨) + પુજા ઋષિ રાસ (અ.) ૨.સં.૧૬૯૮ શ્રા.શુપ આદિ- શ્રી મહાવીરના પય નમી, ધ્યાન ધરૂ નિસદીસ, તીરથ વરત જેહને, વરસ સહસ એકવીસ. સાધુ સાધુ સહુ કે કહે, પણ સાધુ છે વિરલે કે, દુસમ કાલેં હિલુ, પ્રબલ પુજે મિલે સોઈ. એ તપસી આગે હૂઆ, પણ હવે કહું પ્રસ્તાવ, આજને કાલે એ હૂઆ, પૂજે ઋષિ મન ભાવ. શ્રી પાસચંદના ગ૭ માંહિ, એ પૂજે ઋષિરાજ, આપ તરે ને તારવે, જિમ વડ સફર જિહાજ પૂજે ઋષિ પ્રી ધર્મ, સંયમ લીધે સાર, કીધા તપ જપ આકરા, તે સુણો અધિકાર. સંવત સેલ અઠાણયે, શ્રવણ પંચમી અજવાઈ રે, રાસ ભર્યો રળીયામણે, ગણી સમયસુંદર ગુણ ગાઈ રે ઋષિ. ૩૬ પ્રકાશિતઃ ૧. જૈન રાસ સંગ્રહ પ્રથમ ભાગ (ભ્રાતૃચંદ્રસૂરિ ગ્રંથમાલા પુ.૩૦થી ૩૯) પૃ.૧૬૪થી ૧૬૭. [૨. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419