Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 368
________________ સત્તરમી સદી [૫૫] સમયસુંદર ઉપા. ૧૪૪ ગાથા મીલને સર્વગાથા ૧૬૧ પ્રથમ ખંડ ૩૪૪ ગાથા મીલને ખંડÁય સર્વગાથા ૫૦૬ ગ્રંથાગ્રંથ લેક ૭૦૦ સં.૧૬૯૯ શ્રા.વ.૫ લિપીકૃતા. પ.સં.૨૩-૧૪, આ.ક.મં. (૧૪) ગ્રંથાત્ર ૫૦૬, ૫.સં.૧૫, ધો.ભં. (૧૫) ડે. ભ. (૧૬) લિષિતા એવં પંડિત ચારિત્રવિજય. વિવેક ભં. (૧૭) ઈતિશ્રી દાનાધિકારે ચંપક શ્રેષ્ઠી ચતુઃ૦૫દી સંપૂર્ણ. સં.૧૮૭૬ના વષે શાકે ૧૭૪ર પ્રવર્તામાને શ્રી જૈડિયા બિંદર મથે લિ. પૂજ્ય ઋષિ માલજી તતશિ. પાંડવ તમધે લિ. . શિવજી માલજી શિષ્યાથે પઠનહેત. ૫.સં.૧૩-૧૫, રા.પૂ.અ. [મુગૂડસૂચી.. [પ્રકાશિતઃ ૧. સમયસુંદર રાસપંચક.] (૧૩૦૦) [+] ધનદત્ત ચોપાઈ અથવા વ્યવહારશુદ્ધિ ચોપાઈ ૨.સં. ૧૬૯૬ આમાં અમદાવાદમાં આદિ- શાંતિનાથ જિન સલમે, પ્રણમું તેના પાય, વ્યવહારસુદિ ઉપરિ કહઉ, ચઉપઈ ચિત લગાય. ભગવંત ભાષઈ બે ભાવિક, મોટો સાધન ધર્મ, જેહથી મુગતિ જાઈઈ, સાસતાં લહિયઈ સમ. દીસઈ તે અતિ દેહિલે, સૂરવીર કરઈ કેઈ, શ્રાવકને ધર્મ સોહિલે, દેવલોકસુખ દેઈ. શ્રાવકનાં વ્રત તે પલઇ, જે હુંઈ ગુણ ઈકવીસ, નામ તુમે તે સાંભલો, વરૂ વિસવાવીસ. અંત – સંવત સેલ છનું સમઈ એ, આસુ માસ મઝારિ, અમદાવાદઈ એ કહ્યઈ એ, ધનદત્તનઉ અધિકાર. શ્રી ખરતરગચ્છ રાજીયઉ એ, શ્રી જિણચંદ સૂરીસ, પ્રથમ સીસ જગિ પરગડા એ, સકલચંદ તસુ સીસ. સમયસુંદર સંબંધ કહ્ય૩ એ, જિનસાગર સૂરિરાજ, (પ. ભવજનનાં હિત કાજ) ભણતાં ગુણતાં ભાવ સુ એ, સીજઈ વંછિત કાજ. (પા.) સમકિતનું ફલ માગીઈ એ ધનદત્ત રિષિનઈ પાસિ, સં. તુમડુ પામવું તે આપો એ મુઝ મનિ પૂરો આરસ, સં. સમયસુંદર સંબંધિ કહિઉ એ જિનસાગર સૂરિરાજ, સં. ભણતાં ગણતાં ભાવ એ સીઝઈ વંછિત કાજ, સં. (૧) ગા.૧૬૧ સં.૧૭૧ ૫ મા.શુ.૨ ઉયન ગરે ૫. કનકનિધાન શિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419