Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 375
________________ સમયસુંદર ઉ૫. [૩૨] જૈન ગૂર્જર કવિએ સમતા શિવસુખ પામીજે, ક્રોધે ગતિ વિશેષજી. આ. ૧ અંત – નગર માંહે નાગેહર નગીને, જિહાં જિનવરપ્રાસાદજી, શ્રાવક લેક વસે અતિ સુખીયા, ધર્મ તણે પરસાદજી. આ. ૩૪ ક્ષમાબત્રીશી ખાંતે કીધી, આતમપર-ઉપગારજી, સાંભળતાં શ્રાવક પણ સમજ્યા, ઉપશમ ધર્યો અપારજી. આ. ૩૫. જુગપ્રધાન જિણચંદ સુરીસર, સકલચંદ તસુ શિષ્યજી, સમયસુંદર તસુ શિષ્ય ભણે ઈમ, ચતુવિધિ સંઘ જગીશજી.આ.૩૬ (૧) કર્મછત્રીશી, પુણ્ય છત્રીશી અને સંતોષ છત્રીશીની સાથે. ઉ. અમૃતવિજય શિ. વિદ્યાવિજય લિ. નેમિદાસ પઠનાર્થ. ૫.સં.૯-૧૨, વી.ઉ.ભં. દા.૧૭. (૨-૩) જુઓ દયાછત્રીશી અને શીલત્રીશીની નીચે. [આલિસ્ટઑઈ ભા.ર, મુપુન્હસૂચી, લીંહસૂચી, હજીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૬૧, ૨૧૪, ૨૪૭, ૨૫૪, ૨૫૫, ૨૭૭, ૨૭૯, ૨૮૧, ૨૯૨, ૨૯૩, ૪૦૨, ૫૧૧, પ૨૧, પ૭૯).] પ્રકાશિતઃ ૧. જૈ.પ્ર. પૃ.૩૯૯. [૨. જૈન સઝાયમાલા (બાલાભાઈ) ભા.૧, ૩. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] (૧૩૧૨) [+] આલયણ છત્રીસી ૨.સં.૧૯૮૮ અહમદપુરમાં (અમદાવાદમાં) આદિ- નગર સુદર્શણ અતિ ભલો એહની ઢાલ. પાપ આલોયું આપણુ, સિદ્ધ આતમ સાખિ, આલેયાં પાપ છૂટીયે, ભગવંત ઇમ ભાષ. પાપ. ૧. સાલ હીયાથી કાઢજો, જિમ કીધાં તેમ, દુખ દેખિસિ નહિતરિ ઘણાં, રૂષી લખણ જેમ. પાપ. ૨. અંત – સંવત સેલ અઠણુઈ, અહમદપુર માંહિ, સમયસુંદર કહે મેં કરી, આલયણ ઉછાહિ. ૩૬ (૧) પ.ક્ર.૩૪૧-૩૪૨, ચોપડે, મુક્તિ . નં.૨૪૭૨. (૨) પ.સં.૨-૧૧, મારી પાસે. (૩) પ્ર.કા.ભં. નં.૮૬૨. (૪) કર્મછત્રીશી અને પુણ્ય છત્રીશીની સાથે. પ.સં.૬-૧૩, હા.ભં. દા.૮૨ નં.૫૫. [જૈજ્ઞાચિ ભા.૧ (9 ૨૪૭, ૨૫૪, ૪૩૨, ૪૮૭, ૨૪૨, ૫૯૨).] [પ્રકાશિતઃ ૧. સદ્દવિચારરસંગ્રહ. ૨. સમયસુંદર કૃતિ કુસુમાંજલિ.] (૧૩૧૩) તીર્થભાસ છત્રીશી ૧ [+] શેત્રજ આદિનાથ ભાસ સં.૧૬૪૪ ચૈત્ર વ.૪ બુધ જાત્રા આદિ- ચાલઉ રે સખી સેત્રજ જાયઈ રે તિહાં ભેટી શ્રી રિષભ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419