Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 369
________________ સમયસુંદર ઉપા. [૫૬] જૈન ગૂર્જર કવિએ ર હીરવર્લ્ડન લિ. પ.સં.૬, જિ.ચા. પિ.૮૫ નં.૨૨૪૧. (૨) J૨૧૨ સં. ૧૭ર૭ મગસર સુ.૧૩ સોમ વિકાનેર મધ્યે લિ. શાંતિકુશલ મુનિના.પ.સં. ૭–૧૫, અનંત ભં. નં.૨. (૩) સં.૧૭૭૦ સૈ.શુ.૨ ઈસામઈખાનમઈ કેટે. પ.સં.૪, અભય. પ.૧૫ નં.૧પ૯. (૪) ભુવનસાર લિ. ૫.સં. ૬, સુંદર પ્રતિ ૧૯મી સદીની, જિ.ચા. પો.૮૫ નં.૨૨૫૩. (૫) ૫.સં.૪–૧૯, દે.લા. નં.૧૨૪-૪૭. (૬) પ.સં.૯-૧૩, હા.ભં. દા.૮૩ નં.૮૫. (૭) પ.સં. ૮-૧૨, હા. ભં. દા.૮૩ નં.૧ ૨૮. (૮) સં.૧૭૯૮ આસૂ ૧.૪ પં. મયાચંદ લિ. વાંકાનેર નરે. તિવિંદ ભગવાનદાસ પાસે. (૯) સર્વ. ગાથા ૧૬૧ શ્રી સમયસુંદર મહાપાધ્યાયાનાં પૌત્રણ પં. હર્ષકુશલગણિના સંશોધિતા સા. હરજી ધનજી સુશ્રાવકાહેણ. હા.ભં. (૧૦) લિ. સૌભાગ્યવિજયગણિ (લાલવિજય શિ.) લિ. કા. કેસરબાઈ વાચનાર્થ. ૫.સં.૧૧૧૧, ઘે. (૧૧) પ.સં.૫-૯, અમ, (૧૨) સં.૧૭૪૯ વર્ષે કાર્તિક વદિ ૨ બધે વ્યવહારશુદ્ધિ વિષયે. પ.સં.૬-૧૯, વિ.ધ.ભં. (૧૩) સં.૧૭૨૪ વરષે આષાઢ સુદિ ૧૫ દિને લિખિત મહોપાધ્યાય શ્રી ૫ શ્રી અમૃત વિજયગણિ શિષ્ય ગણિ દીતિવિજયેન. ઉદયપુર ભં. (૧૪) વિવેક. ભ. [મુપુગૃહસૂચી.] [પ્રકાશિત ઃ ૧. સમયસુંદર રાસપંચક.] (૧૩૦૧) સાધુવંદના ૧૮ ઢાલ ૫૧૮ કડી ૨.સ.૧૬૯૭ ચૈત્ર અમદાવાદમાં આદિ– શાંતિનાથ જિન સેલમઉ, પ્રણમું તેહના પાય, સુગમ કરે સાધુવંદના, પામી ગુરૂ પસાય. પહિલી કઈ સાધુવંદના, પણિ જુદઈ ભેદિ જાણિ, સૂત્રના સાધુ નાણ્યા સ૬, કિણ સૂત્રો વિણ આણિ. જિનસાસણમઈ જાણિયાઈ, આગમ પડતાલીસ, હું વાંદિસિ સાધ તેહના, તુરત સંસાર તરીસિ. અંત – સગલા સાધુનાં વંદના, મઈ કીધી અધિક ઉછાહે રે, વલી બીજા પિણ જે કેઈ, પઈતાલીસ આગમ માંહે રે. પUતાલીસ આગમ કહ્યા, પણિ સાધુ છS સતરે ઠામે રે, ઢાલ અઢારે સંતવ્યા, મઈ અધ્યયન ઉદેસ નામો રે. ૨ શ્રી જિનચદ સૂરીસરૂ, ગણિ સલદ શુભ કાજે રે, શ્રી ખરતરગચછ દીપતઉ, જિનસાગર સૂરિરાજે રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419