Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સત્તરમી સદી
[૩૪૩]
માતપિતા પ્રણમું મુદ્દા, જનમ દીયેા મુઝ જેણુ, વાંદું દીક્ષાગુરૂ વલી, ધરમરતન દિયા તેણુ. વિદ્યાગુરૂ વાંદુ. વલી, જ્ઞાનદષ્ટિ દાતાર, જગમાંહિ મોટા ણિજ્યા, એ ત્રિદુંના ઉપગાર. એ ત્રિદુંને પ્રણમી કરી, છો ખંડ કહેસિ
ડરસ મેલી એકલા સગલા સ્વાદ લહેસિ.
૨ રાગ મારૂણી.
૩ પ૬ડી છંદની.
૪ રાગ સેાર, જાતિ જંગડાની
પ ઢાલ ખેલાની.
૬ પ્રેાહતિથારી-અથવા સંધવીરી.
(છઠ્ઠા ખંડની દેશી)
ઢાલ ૧ રાગ રામગરી. ભગે માદરી દૈત્ય દશકંધ સુણુિ—એહ ગીતની ઢાલ, અથવા ચડયો રણ ઝુઝવા ચંડપ્રદ્યોત નૃપ-એ બીજા
પ્રત્યેક યુદ્ધના ખંડની ઢાલ.
સમયસુંદર ઉપા.
*
૧.
છ રાગ મલ્હાર. શ્રાવણુ માસ સહામણા-એ ચામાસિયાના ગીતની ઢાલ.
૨
Jain Education International
—સ ગાથા ૪૪૪ રામરાવણુયુદ્ધ વિશયાકન્યા સમુદ્દ્ભુત લક્ષમણુશક્તિ ૨ રાવણુસમારાધિતબહુરૂપિણીવિદ્યાદ્વિ વસ્તુના નામ ષષ્ઠઃ ખંડ: સાત ક્ષેત્ર મિલે... સામડાં તા સગલા સુખ હાઈ
તિક્ષ્ણ કારણિ કહું સાતમા ખંડ સુણા સદ્ કાઈ. હું નહિં થાતા આખતા જોડ'તાં એ જોડ, રામાયણ મેાટા મહિ' સુણિયેા આલસ છેડિ (સાતમા ખંડની દેશીઓ)
ઢાલ ૧ રાગ રાગિરી, છાના ને છિપીને વાલ્હા કિહાં રહ્યો-એહની. ૨ હાં રંગ રલિયાં હૈ। રંગ રલીયા.
For Private & Personal Use Only
૧.
૩ રે રંગ રત્તાકર હલા મેા પ્રીઉ રત્તો આણિ, હું તા ઉપરિ કાદ્ધિને પ્રાણુ કરૂ...કુરખાણુ-સુરંગા કરતાં રે, મા પ્રીઉ પા વાલિ, મજીઠ્ઠા કરા ૨-એ ગીતની ઢાલ. રાગ મારૂણી. ૪ રાગ ગાલેા. જાતી ઐતા માન ન કીજે-એ ગીતની ઢાલ.
૨
www.jainelibrary.org
Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419