Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 365
________________ સમયસુંદર ઉપા. [૩૫૨] જૈન ગૂર્જર કવિઓ: ૨ સીમંધર. દા.૨૦ .૧૨, (૩) પ.સં.૧૯-૧૩, ડાહ્યાભાઈ વકીલ, સુરત. (૪) સં.૧૭૦૨ ફા.સુ.૧૪ બુધે લિ. ચં.પપપ. પ.સં.૨૪-૧૧, વડા ચૌટા. ઉ. પિ.૧૮. (૫) ભાં.ઇ. સને ૧૮૯૧-૫ નં.૧૬૨૦. (૬) સં.૧૭૨૩ પત્તન મળે. ૫.સં.૧૩–૧૪, સુંદર સુવાચ્ય પ્રત, ખેડા ભં. દા.૬ નં.૩૬. (૭) સં.૧૭૦ ૮ વિ.વ.૯ શુકે મૂલતાન મધ્યે સમયસુંદર શિ. વા. મહિમા સમુદ્ર શિ. પં. ધર્મસિંહ લિ. આલમચંદ સંઘવી વાચનાર્થ. ૫.સં.૨૩, અભય. પિ.૧૫ નં.૧૫૨૪. (૮) પ.સં.૧૧, અપૂર્ણ, અભય. નં.૧પ૨૫. (૯) સં.૧૭૬૬ આસો વદ ૧૧ રવિ પં. આણંદધીર લિ. વીકાનેર. ૫.સં.૯, અભય. નં.૨૪૪૩. (૧૨૯૮) ગૌતમપૃચ્છા એપાઈ ૭૪ કડી ૨.સં.૧૬૯૫ ચાંઠ આદિ – ઢાલ પહિલી ચઉપઇની. શ્રી મહાવીરનઈ ગૌતમસામિ, પ્રસન કરઈ મન આણંદ પામિ, કરમવિપાક કડઉ હિતકાર, સુભનઈ અસુભ દીસઈ સંસાર. ૧ ભગવંત ભાષઈ ગૌતમ ભણું, પણિ સહુ સુણુઉ ગરજ આપણી, પાપકરમ દૂરિ પરિહરઉ, નિશ્ચય સેતિ જિમ નિસ્તરઉ. ૨ અંત – ઢાલ ૫ પાસ જિર્ણદ જુહારીયઈ એની ઢાલ. રાગ ધન્યાસીરી. પુણ્ય કરઉ તુહે પ્રાણીયા, જિમ પામઉ સરલા સુખે રે, પાપમારગ તુહે પરિહર, જિમ પામઉ નહિ કદઉ દુખો રે. ૧ પ્રસનપડુત્તર પરગડા, ઈહા કણિ છ અઠતાલીસે રે, ગુરૂ મહાવીર ઉત્તર દીયા, અનઈ પૂછયા ગૌતમ સીસ રે. ૨ કરમવિપાક ઈહાં કહ્યા, સુભઅશુભના બિહું પરકારો રે, સુભના ફલ મીઠા કહ્યા, અનઈ અસુભના કઠુઆ અસારો રે. ૩ સહજઈ સુખદુખ સંપજઈ, પરમેસરિ પણિ કરઈ પક્ષે રે, તે મતિ મન માહે માણિયે, પુણ્યપાપના ફલ પરત રે. ૪ પહહણપુરથી પાંચે કેસે, ઉત્તર દિસિ ચાંઠ ગામે રે, તિહાં વરત શ્રાવક વસઈ, સાહ ની બઉ જસવત નામો રે. ૫ તેહનઈ આગ્રહ તિહાં રહ્યા, દિન પનરહ સીમ ત્રિઠાણું રે, તિહા કીધી એ ચઉપઈ, સંવત લઈ પચાણું રે. ૬ પુણ્ય ક્રતૂત જિકે કરઈ, તે આપણ! નિસ્તારઈ રે, સમયસુંદર સાચું કહઈ, ગૌતમપુછા અણુસારઈ રે. ૭ (૧) પૂર્વગાથા મિલને સર્વગાથા ૭૪. સંવત્ ૧૬૯૬ વર્ષે આષાઢ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419