Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 361
________________ સમયસુંદર ઉપા. [૩૪] જૈન ગૂર્જર કવિઓ: ૨ ૬૧. (૧૨) સં.૧૮૪૧ પ્રથમ ચિ.વ.૪ બુધે તપાગચ્છ ભ. કીર્તિરત્નસૂરિ શિ. મુ. બુદ્ધિનેન લિ. શ્રી સૂર્ય પુરે શ્રી શાંતિનાથચરણે લિ. પ.સં.૮૪-૧૬, ઝીં. દા.૩૪ નં.૧૫૮. (૧૩) સં.૧૮૮પ લિ. પ.સં.૧૫૬-૧૩, ગુ. નં.૧૨૧૧. (૧૪) સં.૧૮૯૫ મૃગશિર શુ.૩ મંગલ લિ. અજીમગંજ નગર મધ્યે આર્યાજી શ્રી નંદૂછ તચિ૭ષ્યનું શ્રી ચનણા(ચંદના)જી તત શિ. ચિમના લિ. પાર્શ્વનાથ પ્રસાદાત્ ભાગીરથી તટે. પ.સં.૧૦૩–૧૪, મો.સેં.લા. (૧૫) ભાં.ઈ. સને ૧૮૭૦-૧ નં.૨૮૨. (૧૬) પ.સં.૭૨–૧૫. અપૂર્ણ, દે.લા. નં ૭૨. (૧૭) પ.સં.૯૬-૧૫, જે.એ..ભં. નં.૧૩૫૧. (સુંદર જૂની કવિના સમયની પ્રત લાગે છે.) (૧૮) ૫.૨૧થી ૬૮, અભય. પિ.૧૩ નં. ૧૪૪. (૧૯) સં.૧૯૨પ જે.વ.૪ ચંદ્રવારે લી. વકીલ વરજલાલ વેણુદાસ આત્માથે ખેટકપુરે ભીડભંજન પાશ્વનાથ પ્રસાદાત. ૫.સં.૮૦–૧૬, ખેડા ભં. દા.૮ નં.૧૧ ૬. (૨૦) પ.સં.૯૬-૧૩, સારી પ્રત, રાજકોટ મેટા સંઘ ભં. (૨૧) પ.૪.૨૮થી ૯૯, પ્રથમનાં ૨૭માં પાંચમા ખંડની ઉપાંત્ય ઢાલ સુધીનું નથી ને ૯૯ સુધીમાં નવમા ખંડની છ ઢાલ સુધી છે, ફાર્બસ સભા, મુંબઈ નં.૮૮. (૨૨) સં.૧૭૩૮ કા.શુ.૨ બુધે કાંહાસર મધ્યે ભ. જિનચંદ્રસૂરિરાજ્ય સાગરચંદસૂરિસંતાનીય વા. સુખનિધાન શિ. પં. ગુણસેન શિ. પં. યશોલાભગણિના લિ. પ.સં.૮૧, ગુટક, અભય. (૨૩) સં. ૧૭૯૬ શાકે ૧૬ ૬૧ આસે શુ.૯ રવિ લિ. વિદ્યાકુશલગણિ યાહીનગરે શિ. પાર્શ્વદત્ત શિ. મહિમાવલ્લભ વાચનય. જે.વિ.શા.શા.ભં. અમ. (૨૪) સંવત ૧૮૮૬ના વર્ષે સાકે ૧૭૫૧ નાના પ્રવર્તમાને માસોત્તમ માસે સુભકારી ચૈત્ર માસે સુક્લપક્ષે ત્રીયોદશી તીથી ભગુવાસરે લીપીકૃતં પં શ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રી કલ્યાણવાદ્ધનગણ તસષ્ય પં શ્રી ૫ મેઘવદ્ધનગણ તત સીસ્ય પં. શ્રી ૫ વિવેકવદ્ધનગણી તસષ્ય પં. શ્રી ૫ ધર્મવદ્ધનગણી તસષ્ય પાયરજ રેણુસમાન પં. શ્રી ૫ માવર્ધનગણું વાંચનાથ. જબ લગ મેરૂ અડગ હે જબ લગ રસીયર સુર, તબ લગ એ દેનું તપે લેખક પાઠક દેય. લખીત વઢવાણ નગરે શ્રી ઋષભદેવ પ્રસાદા શુભં ભવતુ કલ્યાણમસ્તુ. દે.લા. (પં. કમલવિજય શિ. પદ્મવિજય પાસેની પ્રત.) (૨૫) પં. રૂપા લિખિતે શ્રી મહેટકેટ મધ્યે સં.૧૬૮૧ વર્ષે આસૂ સુદિ ૩ દિને પ.સં. ૯૮-૧૫, આ.કાભં. (૨૬) પ.સં.૧૧૯-૧૪, આ.ક.મં. (૨૭) આગ્રા ભં. (કવિની સ્વહસ્તલિખિત પ્રત છે.) [મુગૃહસૂચી, હેત્તાસૂચિ ભા.૧ (પુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419