SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી સમયસુંદર ઉપા ગોત્ર ગેલવાછા ગહનહિ મેડતા નગરિ મઝારિ, દિનદિન સંઘમંઈ દીપતા, ખરતરગચ્છસિણગાર. સિણગાર ધર્મ તણું ધુરંધર, દેવગુરૂ રાગી ઘણું, રાયમલ પુત્રરત્ન અમીપાલ ખેતસી નેતસી ભણું. રાજસી તેજસી ભત્રિજા તિહાં કણિ નાસી આગ્રહ ઘણું, ચઉપઈ કીધી સમયસુંદરિ નલ દવતી ચરીત સણું. ૨ સંવત સેલ ત્રિપુરરે માસ વસંત આણંદ, નગરિ મનહર મેડા, જિહાં વાસુપૂજ્ય નિણંદ, વાસુપૂજ્ય તિર્થંકર પ્રસાદિ ગછ ખરત૨ ગહિગહિં. ગછરાય યુગપ્રધાન જિસિંધસૂરિ સદગુરૂ જસ લહઈ, ઉવઝાય પભણઈ સમયસુદર, કીએ આગ્રહ નેતસી, છઉપઈ નલદવદતી કેરી, ચતુર માણસ ચિત વસી. ૩ (૧) સંવત ૧૬૮૧ ફા. સુદિ ૧ અણહિલ્લપુર પત્તને બ્રહખરતરગચ્છ જિનરાજસૂરિ રાજયે આચાર્ય કીર્તિરત્નસૂરિશાખાયાં શિ. લવયસીલે પાધ્યાય શિ. વા.પુણ્યધીરગણિ શિ. વા. જ્ઞાનકીર્તિગણિ શિ. વા. ગુણપ્રમોદગણિ શિ. વા. સમયકીર્તિગણિ શિ. પં. વિનયકલ્લોલગણિ પં. હર્ષકલ્લોલગણિ શિ. પં. ચંદ્રકીર્તિગણિ શિ. પં. ખેમરાજમુનિ સપરિવારેણ. પ.સં.૩૯-૧૧, જૈનાનંદ. નં.૩૩૩૪. (૨) સં.૧૬૮૬ ચૈ.શુ.. ૧૧ સામે શ્રી પુટભેદને પૂર્ણિમાપક્ષે ભીમપલી ભ. લક્ષમીચંદ્રસૂરિ તત પ્રથમ શિ. ગણિ વીરવિમલ શ્રી પૂજ્ય પ્રથમ વાચક વાચનાચાર્ય શ્રી લબ્ધિવિજય તત શિ. સૌભાગ્ય વિજય લિ. ૫.સં.૨૫-૧૮, ડા. પાલણપુર દા૩૬. (૩) સં.૧૬૯૦ લિ. ૫.સં.૨૪, મહિમા. પ.૩૪. (૪) સં.૧૭૦૦ પિ.વ.૫ સોમ કનકનિધાન લિ. તેરસ માંડી ૮ દિનમાં. જિ.ચા. પિ.૮૫. નં.૨૨૪૪. (૫) સં.૧૭૦.૦ માધ વ.૫ બુધે શ્રી ઉદયપુર મથે લિ. પં. જયાનંદગણિ શિ. મુનિ દેવાનંદેન સ્વવાચનકૃતિ. પ.સં.૨૫-૧૭, ઘેઘ ભં. દા.૧૪ નં ૭. (૬) સં.૧૭૧૬ શ્રા.કૃ. એકાદશી બુધવારે મરૂદ્ધર દેસ મધ્યમંડન બિલાડા મહાનગર પં. દાનવિજયગણિ લિ. મુ. ચંદ્રવિજય વાચનાર્થ. પ.સં.૨૭–૧૭, હા.ભં. દા.૭૯ નં.૨૭. (૭) સં.૧૭૨૬ રવિ ચતુથી દિને લ. પં. અમરવિજયગણિ શિ. મુનિ કેસરવિજયેન. પ.સં.૩૬–૧૬ વિ.ને.ભં. (૮) સં.૧૭૭૦ માઘ શુ. દશમ્યાં લિ. પં. રામવિજયગણિના. પસં.૨૯-૧૮, મો. સુરત. પિ.૧૨૬. (૯) સં.૧૭૭૧ આ.વ.૧૨ લિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy