________________
સસુદર ઉપા.
[૩૩૨] જૈન ગૂર્જર કવિઓ :૨
વિક તુમ્હે પણિ સાંભળેા, હાસિ` કાન પવિત્ર.
*
સ્વયંવરામંડપ, વીવાવ ના નામ પ્રથમ ખંડ સંપૂર્ણઃ
*
રાજ્યહારણ, દવદતીત્યાગવષ્ણુ ના નામ દ્વિતીય ખંડ સૌંપૂર્ણ, નલસૂ પાકરસવતીકલાપ્રગટ, વિપ્રસમાગમન, વદ'તીવિરહવિલાપ, સાથે રક્ષણ રાક્ષસરંજન-વણું ના નામ તૃતીય ખંડ સંપૂર્ણ.
*
ગુહાગમન, સા વાહતાપસપ્રતિખાધ, સિંહકેસરી સાધદૈવલેાત્પત્તિ, -નલદવદંતીપૂર્વ ભવવષ્ણુન, રાક્ષસીપ્રતિખેાધ, ધનદેવસારથવાંહસાહામ્ય, શ્રી અચલપુર સમાગમે નામ ચતુર્થાં ખંડ સંપૂ
*
નૃપસ’મીલન, ચારમેાચનપ્રતિખાધ, હરિમિત્રવિપ્રસમાગમન, સ્વયં વરમડપકારાપણુ. દધિપણુસા કુ་સમાગમન, કટિમૂલરૂપનલમેલાપક નામ પંચમ ખંડ સંપૂર્ણ :
તિલકાવ્યારજ કહી એહની, ટીકા સાત હજાર,
દસવિકાલિક મૂલ સૂત્રની, મહાવિદેહ ક્ષેત્ર મઝાર.
અંત – નલદવદંતી કેરા મઇં કહ્યા, પાંડવ તેમ ચરિત્ત હે, એ અધિકાર તિહાંથી ઉર્યાં ચંચલ કવિયણુ ચિત્ત હા, કવિયણ કરી કિહાં કણિ ચાતુરી, અધિક આખું એથિ ઢા, વીસર ભાલા જે ષિ કહ્યો, મિામુકડ તેથિ હેા, સંધ સમક્ષ તે મઇ આપી, નવમી ઢાલ રસાલ હા, છડા હૈ। ખંડ તણી પૂરી થઇ, વારૂ વચનવિલાસ હેા. સમયસુંદર ભણુઇ ભાવ સુ,
૧૦
ઢાલ ૧૦ દેશી ગીતાની છંદની સુધર્માંસ્વામી પર પરા, ચંદ્રકુલા વિચરીશાખ, કાટીકગચ્છ ગુણુ ખરતરે, ભટારી કીયા સું ભાખ. સુભાખ જુગપ્રધાન જિનચંદ, પ્રથમ શિષ્ય શિરામણ, જસ ગાત્ર રીહડ નામ પડિત, સલચક્ર પ્રસિદ્ધિ ધણી. તસ શિષ્ય પભણે સમયસુંદર ઉપાધ્યાય ઇર્સિ પરિ, વાચનાચારીજ હત`દન પ્રમુખ શિષ્યને આદરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org