________________
સત્તરમી સદી
[૩૩૧] સમયસુંદર ઉપા એ મઈ તિહાંથી ઉછેર્યો, સંબંધ વિશાલ. ૧૦ પુસંવત સોલ તિહુત્તરઈ, ભર ભાદવ માસ, એ અધિકાર પૂરે કહ્યો, સમયસુંદર સુખવાસ. ૧૧
પુણ્ય કરે ભવિ પરગડે. (૧) ગ્રં.૩૦૦ સં.૧૭૩૧ ચૈત્ર શુદિ ૧૫ બુધે પં. અમરવિજયગણિ શિષ્ય ગણિ મેધવિજય લિ. પ.સં.૯-૧૭, ડે. ભ. દા.૭૧ નં.૫. (૨) સંવત વેદ શશિ સાગર ઈંદુ વર્ષે (૧૭૧૪) આષાઢ સિત ૪ શુક્રે. રાજલાભ લિ. ૫.સં.૧૨, અભય. નં.૨૫૯૨.
[પ્રકાશિતઃ ૧. સમયસુંદર રાસપંચક.] (૧૨૮૯) [+] નલદવદંતી રાસ [અથવા કથા અથવા ચોપાઈ1 ખંડ.
૬ ઢા.૩૯ ગા.૯૩૧ ૨.સં.૧૬૭૩ વસંતમાસ આદિ- સીમંધરસામી પ્રમુખ, વિહરમાન જિન વીસ,
અઠ્ઠી દ્વીપ માહિ સાસતા, જયવંત જગદીસ. કેડિ દેઈ વલી કેવલી, સહસ કે ડિ દેઈ સાધુ, સંપ્રતિ સંયમ પાલતા, ગુણમણિ સમુદ્ર અગાધ. આદિનાથ જિન આદિ દે, ચઉવીસઈ જિણચંદ, સહુ દિસઈ બાવન ચતુર, સહુ ગણધર સુલકંદ. જિન ચઉવીસ તણું યતી, લિડ્યા અઠ્ઠાવીસ લાષ, " અઠ્ઠતાલીસ સસ અધિક, સૂત્ર સિદ્ધાંતઈ ભાષ. ગણધર પહલી ગુંથીયા, પૂરવ ચઉદ પ્રધાન, તેહને સાર નમોકાર તે, ધરઈ સહુ કે દયાન, એ સહુનઈ પ્રણમી કરી, પ્રણમી સદગુરૂ પાય, સમરૂ સરસતિ સામિની, પામુ જેમ પસાય. તલ દવદંતી નારિના, સરસ ઘણું સંબંધ, છ ખંડ કહિસું છતા, નિરમલ સીલ સુગંધ. દવદંતી મેટી સતી, નામ થકી નિસ્તારિ, બીજી બઈઅર બાંપડી, કાં સરછ કિરતાર? આઉલ ફૂલે ફુટશે, પગે ન પૂજા હેઈ, ચંપા ફુલ અમૂલ ગુણ, સિર ચાડઈ * સહુ કોઈ.
જીભ પવિત્ર કરવા ભણે, કહીસું સતીચરિત્ર, ચડાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org