SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસુંદર ઉપા. [૩૦] જૈન ગૂર્જર કવિએ સ ૧૭૭૪ માગશર શુ.૧૧ ૫. દેવપીર શિ. પં. હું સહમ લિ. લુણકર્ણ સર. પ.સં.૧૦, અભય. નં૨૮૮૦. (૪૦) પ્રાયઃ આ કવિકૃત – ભ. વિજય સૂરિ-લબ્ધિવિજય ગ.-ગ. દીપવિજયેન લિ. ધમડકા નગરે શ્રી વીરપ્રસાદાત્ સં.૧૭૬૭ આષાઢ શુ.૭ ગુરૂ પં. રંગવિજય ગ. પ્રસાદાત્ લિ. દીપવિજયેન સ્વવાચનાથે કન્યાલને વહમાને. નિ. વિ. ચાણસ્મા. (૪૧) સં.૧૭૮૯, પ્રકા.ભં. (૪૨) [૨૮] (૪૩) સં.૧૯૯૭ વર્ષે ફાગણ માસે. કૃષ્ણપક્ષિ દ્વાદસિ ગુરૂવાસરે લષિત ભાગ્યવિમલન. ૫.સં.૮–૧૫, વિ.ધ. ભં. (૪૪) સં.૧૭૦૧ વષે આશ્વિન માસે તૃતીયા મંગલવાસરે વા. લબ્ધિવિજયગણિ શ્રી વીરવિમલ તતશિષ્ય મુ. કલ્યાણવિજય પીકૃત શ્રી સામલ પાર્શ્વનાથ પ્રસાદાત. ૫.સં.૫-૧૫, પાલણપુર ભં. (૪૫) સં.૧૭૮૪ વર્ષ માહ શુદિ પ દિને લિ. ગણિ બુદ્ધિવિજયેન શ્રી જિહનાબાદ નગર. મયે સાધ્વી વાચનાય. ૫.સં.૧૭-૧૧, ધે. ભં. (૪૬) સં.૧૮૦૩ જ્યેષ્ઠ વદિ ૨ સાધ્વી મલુકજી પઠનાર્થ. પ.સં.૧૩-૧૧, ધે. . (૪૭) ૫.સં. ૧૧-૧૩, ગા. ભ. (૪૮) ૫.સં.૯-૧૩, લી.નં. (૪૯) લ. ૧૮૧૮, લીં. ભં. (૫૦) પ.સં.૮-૧૨, શુદ્ધ ને ઘણું જુની પ્રત, કર્તાની સ્વયંલિખિત જણાય છે, આગ્રા ભં. [આલિસ્ટઔઈ ભા.૨, કૅટલે ગગુરા, જેહાપ્રોસ્ટા, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૩૯૫, ૪૬૮, ૪૯૯).] [પ્રકાશિત : ૧. સમયસુંદર રાસપંચક (૧૨૮૮) [+] પુયસાર ચરિત્ર અથવા ચે. ૨.સં.૧૬૭૩ ભાદરવામાં આદિ – દૂહા સોરઠી સમરૂ શ્રી સરસતિ, સહગુરૂ પિણ સાનિધિ કર, આપ વચન કવિત્ત, કહું કથા કલોલ . પુન્ય કરૂ પુણ્યવંત, જિમ સુખ પામો જગતમઈ, અવિહડ એહ અનંત, સુખસાતા ઘઈ સાસતા. પુણ્ય કીઉ પરલોક, મનશુદ્ધઈ જિઈ માનવી, થિર થાઈ બહુ થાક, વિદ્યા વલી વરાંગના. ઉત્તમ કુલ ઉતપત્તિ, લહઈ લીલ લવણિમ સદા, પુયસાર સુપવિત્ત, સુણો કથા સંભાવ સું. અંત - મરણ સમાધિ મરી કરી, સદ્ગતિ ગયો સોઈ, પ્રગટ ચરિત પુયસારને, લિખ સબ ઈ. ૯ શાંતિનાથ જિન સેલમ, તસુ ચરિત સાલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy