Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 350
________________ સત્તરમી સદી [૩૩૭] સમયસુંદર ઉપા પદ સગવટ રે વલલચીરી ચુપઈ રે. હાં રે કર્મચદ આગ્રહ મઈ કીધ, આણંદ અતિ ઘણુઈ રે, સુખ પામઈ રે, સમયસુંદર કહેઈ જે સુણઈ રે. શ્રી. ૮ સર્વગાથા ૨૨૫. ઈતિ શ્રી વલકલચીરી ચુપઈ સમાપ્ત. (૧) સં.૧૬૯૮ અચલગચ્છ પં. ગુણશીલ લિ. આગરા મધ્યે સાધવી વાહલાં પઠનાર્થ. પ.સં.૧૪, જિ.ચા. પ.૮૫ નં.૨૩૨૮. (૨) કનકનિધાન શિ. હીરવર્તન શિ. દેવરાજ લિ. ખીમસી પઠનાર્થ. ૫.સં.૧૦, પ્રત ૧૭મી સદીની, જિ.ચા. પિ.૮૫ નં.૨૨૪૫. (૩) ૫.સં.૧૧, પ્રત ૧૭મી સદીની, કૃપા. પિ.૪૬ નં.૮૩૫. (૪) સં.૧૭૫૨ કા.શુ.૧૦ ગુરૂ પૂર્ણિમાપક્ષે ભ. સૌભાગ્યચંદ્રસૂરિ શિ. ભ. ગુણચંદ્રસૂરિ પં. દેવવિજય મુનિ સુમતિવિજય મુ. લાલવિજય લઘુ શિ. કર્મચંદ હર્ષચંદ મયાચંદ ઠાણું ૭ ચાતુર્માસે સ્થિતાસ્તત્ર મુ. સુમતિવિજયેનાથ લિ. સુશ્રાવક સ. શ્રી વર્ધમાન ભાર્યા સુશ્રાવિકા પુંજી વાચનાર્થ. પ.સં.૧૫-૧૧, ડા. પાલણપુર દા.૩૬. (૫) સં.૧૭૮૪, પ.સં.૧૨, દાન. પિ.૧૩. (૬) ૫.સં.૫, મહિમા. પિ.૩૪. (૭) ૫.સં.૧૦, પ્રકા.ભં. નં.૬૩૪. (૮) લી.. [મુપુગૃહસૂચી, લીંહસૂચી.] [પ્રકાશિત ઃ ૧. સમયસુંદર રાસપંચક.] (૧૨૯૧) + વસ્તુપાલ તેજપાલને રાસ ૪૦ કે ૫૪ કડી ૨.સં.૧૬૮૨(૬) તિમરીપુરમાં આદિ સરસતિ સામિણિ પય નમી, પ્રણમી સહગુરૂપાય, વસ્તપાલ તેજપાલને, રાસ કહું ચિત લાય. પિરવાડ વંશે પ્રગટ, જિનશાસનસિણગાર, કરણ મેટી જિણ કરી, સહુ જાણે સંસાર. ચંડ પ્રચંડ અનુક્રમે સેમ અને આસરાજ, વસ્તપાલ તેજપાલ બે, સુ નંદન શિરતાજ. માતા કુઅરિ ઉરરતન, પાટણ નગર નિવાસ, વિરધવલ રાજ તણા, મેહતા પુણ્યપ્રકાસ. વરસ અઢાર ગયા પછી, વરસ અઢારા સમ, વસ્ત૫ાલ તેજપાલ બે, ધર્મકરણી કરે ઈમ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419