Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સમયસુંદર ઉપા, [૩૬] જૈન ગૂર્જર કવિએ ર ૨૫૦. સં.૧૮૪૪ વરષે ફાગુણ સુદી ૩ વાર સોમવારે પ્રથમ ખંડે હાલ ગાથા ૧૭૧, દ્વિતીય ઢાલ ૫ ગાથા ૧૩૫ તૃતીય હાલ ૫ ગાથા ૧૦૨ ચઉથા ખં. ઢા.૬, ગા.૧૨૪ પંચ. ખં. ઢાલ ૫ ગા.૧૩૬ છઠા નં. ઢા.૧૦ ગાથા ૨૦૫ સરવઢાલ ૩૮ ગાથા ૯ સઈ ૧૩. સરવ ખંડ ૬ ગ્રંથાગ્રંથ ૧૨૫૦ શુભ ભવતુ. ૫.સં.૩૨-૧૪ અનંત. ભ. (૪૩) વિદ્યા. (૪૪) પા.ભં.૩.
[આ લિસ્ટમાં ભા.૨, કેટલોગગુરા, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૦, ૫૧૫, ૫૬૫, ૫૮૪).]
[પ્રકાશિતઃ ૧. સંપા. રમણલાલ ચી. શાહ.] (૧૨૯૦) [+] વકલચીરી રાસ અથવા ચોપાઈ ૨૨૫ કડી ૨.સં
૧૬૮૧ જેસલમેરમાં [કે મુલતાનમાં ) આદિ –
દુહા. પ્રણમું પારસનાથનઈ, પ્રણમુ સહગુરૂ પાય, સમરું માતા સરસતી, સદ્ગુ કર સુપસાય. વલલચીરી કેવલી, મોટાઈ સાધ મહંત, ચૂંપ કરી કહું ચુપઈ સાંભલો સદૂ સંત. ગુણ ગિરૂયાના ગાવતાં, વલિ સાધના વિશેષ, ભવ માહિ ભમીઈ નહી, લહિયઈ સુખ અલેખ. ભઈ સંધ્યમ લીધુ કિમઈ, પણિ ન પલઈ કરૂં કેમ, પાપ ઘણું પિતઈ સહી, અટકલ કી જઈ એમ. તઉપણિ ભવ તરિવા ભણી, કરિવઉ કેય ઉપાય,
વલકલગીરી વરણવું, જિમ મુઝ પાતિક જાય. અંત - જેસલમેરઈ નિપ્રાસાદ જિહાં ઘણું રે,
એમ વસુ સિણગાર ૧૬૮૧ વરસ વખાણીયે રે, ખરતરગચ્છ રે બિરદ ખરા જ ગિ જાણીયે રે. શ્રી જિણચંદસૂરિ રે જુગપ્રધાન જગિ પરગડા રે, રે તાસુ પ્રથમ શિષ્ય તેહ, સકલચંદ સુયંકર રે, સમયસુંદર રે, તાસુ સસ શોભાધરૂ રે.
શ્રી. ૬ રહડકુલ રે જિહાં જિણચંદસૂરિ ઉપના રે હે રે, તિણ કુલિ જસુ અવતાર મુલતાણુમાં વસઈ રે, સાહ કમચંદ રે જેસલમેરી સુભ જસઈ રે. શ્રી. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419