SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસુંદર ઉપા, [૩૬] જૈન ગૂર્જર કવિએ ર ૨૫૦. સં.૧૮૪૪ વરષે ફાગુણ સુદી ૩ વાર સોમવારે પ્રથમ ખંડે હાલ ગાથા ૧૭૧, દ્વિતીય ઢાલ ૫ ગાથા ૧૩૫ તૃતીય હાલ ૫ ગાથા ૧૦૨ ચઉથા ખં. ઢા.૬, ગા.૧૨૪ પંચ. ખં. ઢાલ ૫ ગા.૧૩૬ છઠા નં. ઢા.૧૦ ગાથા ૨૦૫ સરવઢાલ ૩૮ ગાથા ૯ સઈ ૧૩. સરવ ખંડ ૬ ગ્રંથાગ્રંથ ૧૨૫૦ શુભ ભવતુ. ૫.સં.૩૨-૧૪ અનંત. ભ. (૪૩) વિદ્યા. (૪૪) પા.ભં.૩. [આ લિસ્ટમાં ભા.૨, કેટલોગગુરા, મુપુગૃહસૂચી, લીંહસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૦, ૫૧૫, ૫૬૫, ૫૮૪).] [પ્રકાશિતઃ ૧. સંપા. રમણલાલ ચી. શાહ.] (૧૨૯૦) [+] વકલચીરી રાસ અથવા ચોપાઈ ૨૨૫ કડી ૨.સં ૧૬૮૧ જેસલમેરમાં [કે મુલતાનમાં ) આદિ – દુહા. પ્રણમું પારસનાથનઈ, પ્રણમુ સહગુરૂ પાય, સમરું માતા સરસતી, સદ્ગુ કર સુપસાય. વલલચીરી કેવલી, મોટાઈ સાધ મહંત, ચૂંપ કરી કહું ચુપઈ સાંભલો સદૂ સંત. ગુણ ગિરૂયાના ગાવતાં, વલિ સાધના વિશેષ, ભવ માહિ ભમીઈ નહી, લહિયઈ સુખ અલેખ. ભઈ સંધ્યમ લીધુ કિમઈ, પણિ ન પલઈ કરૂં કેમ, પાપ ઘણું પિતઈ સહી, અટકલ કી જઈ એમ. તઉપણિ ભવ તરિવા ભણી, કરિવઉ કેય ઉપાય, વલકલગીરી વરણવું, જિમ મુઝ પાતિક જાય. અંત - જેસલમેરઈ નિપ્રાસાદ જિહાં ઘણું રે, એમ વસુ સિણગાર ૧૬૮૧ વરસ વખાણીયે રે, ખરતરગચ્છ રે બિરદ ખરા જ ગિ જાણીયે રે. શ્રી જિણચંદસૂરિ રે જુગપ્રધાન જગિ પરગડા રે, રે તાસુ પ્રથમ શિષ્ય તેહ, સકલચંદ સુયંકર રે, સમયસુંદર રે, તાસુ સસ શોભાધરૂ રે. શ્રી. ૬ રહડકુલ રે જિહાં જિણચંદસૂરિ ઉપના રે હે રે, તિણ કુલિ જસુ અવતાર મુલતાણુમાં વસઈ રે, સાહ કમચંદ રે જેસલમેરી સુભ જસઈ રે. શ્રી. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy