________________
સત્તરમી સદી
[૩૩] સમયસુંદર ઉપાવિજય શિ. મુની દીપવિજય લિ. પ.સં.૩૦-૧૫, ગોડીજી. નં.૩૮૦. (૩) ઇતિ શ્રી નલદવદંતી શિપરિ ચઉપઈ સંપુર્ણ. ખંડ ૬ સર્વગાથા ૯૧૩, લેકસંખ્યા ૧૩૫૦, ઢાલ ૩૮. પ્ર.કા.ભ. (૩૫) ઇતિ શ્રી નલદવદંતીસંબંધે તાપસંદેવકૃત સપ્તકેટીસ્વર્ણવૃષ્ટિ નલકેશલાપ્રવેશઉછવ, નલદવદંતી દીક્ષા ગ્રહણ, સ્વર્ગપ્રાપ્તિ, કનકવતી સમીપ હંસસમાગમ, કનકવતીવસુદેવપરિણાયન, ગ્રહવાસ, કનકવતીકેવલેસ્પત્તિ, નલઆગામીભવસિદ્ધિગમનવર્ણને નામ ષષ્ટમ ખંડ સંપૂર્ણ પ્રથમ ખંડે ઢાલ ૭ ગાથા ૧૭૧ દ્વિતીય ખંડે ઢાલ ૫ ગાથા ૧૩૫, તૃતીય ખંડે ઢાલ ૪ ગા.૧૩૦ ચતુર્થ ખંડે હાલ ૬ ગાથા ૧૨૯, પંચમ ખંડે ઢાલ ૫ ગાથા ૧૭૬ ષષ્ટ ખંડે ઢાલ ૧૦ ગા.૨૦૫ સર્વગાથા ૯૪૧ ગ્રંથાગ્રંથ ૧૧૭૫. પંડિત શ્રી ૫ શ્રી કીર્તિમુસલગણિ શિષ્ય ગણિ છતકુશલ લષિત સહ માણિકદાસ તસુ સુત સાહ શ્રી સાંતિદાસ વાચનાય. સંવત ૧૭૬૬ વર્ષે કાતિ માસે કૃષ્ણપક્ષે તિથિ દસમિ દિને ભોમવારે લિપિકૃતિ. મુનિશ્રી નીતિવિજયજી પાસેની પ્રત, દે.લા. (૩૬) સર્વ હાલ ૪૧ સર્વગાથા ૯૩૭ સર્વપંડ ૬ ગ્રંથાગ્રંથ લોક સંખ્યા ૧૪૭૦ શુભ ભવતુ લિખત કાસોરીયા ગ્રામે રૂપારેલી કે પડિગણ: રાણાશ્રી હમિરસીંગજી રાજ્ય તત્ ઉ.... જેઠાડવંશ ઠાકરાં શ્રી સિવસીંઘજી તકુંવર શ્રી અને સિંધ તત્ કુંવર દેવીસિંઘેન સુખં ભૂયાત. પુસ્તિકા લેખીતા. શ્રી તપાગચ્છ રૂચિભાષામાં પંડિતરત્નાકર સકલ પંડિતત્તમ પંડિત શ્રી ૧૦૮ શ્રી સુર(?)પાલરૂચિ તતશિષ્ય પંડિત પ્રધાન સુજાંણરૂચિજી તત શિષ્ય કનકરૂચિ લિપિકૃતં સ્વપડણહેત્વર્થ સં.૧૮૩૦ વર્ષ શાકે ૧૯૯૫ પ્રવર્તમાન માસોત્તમ ચૈત્ર વદી પ બુધવારે દ્વિતીય પ્રહરે સંસુબેન તિષ્ઠતિ સર્વ મંગલં, પ.સં.૪૧-૧૩, આ.કા.ભં. (૩૭) પ્રથમ ખંડ ઢાલ ૭ ગાથા ૧૮૧ દ્વિતીય ખંડ ઢાલ ૫ ગાથા ૧૩૬ તૃતીય ખંડ ઢાલ ૫ ગાથા ૧૩૦ ચતુર્થ ખંડ ઢાલ ૬ ગા.૧૨૮ પંચમ ખંડઈ ઢાલ ૫ ગા.૧૭૬ ષષ્ઠ ખંડ ઢાલ ૧૦ ગાથા ૨૦૫ સર્વ ખંડ ઢાલ ૩૯ ગ્રંથાગ્રંથ ૧૩૫૦. ઇતિ ઋષિ માંડણની પ્રતિ થઈ. પ.સં.૩૭-૧૩, મો. (૩૮) ૫. ઉરબદ લિપીત મુલઆણુ મથે. વિ.ધ.ભ. (૩૯) ૫.સં.૩૦-૧૬, લી.ભં. (૪૦) ૫.સં.૨૩-૧૮, અનંત. ભં. (૪૧) પૂજય ઋ. માલજી તત શિ. પાંડવ તન્મથે લિપિકૃતં શિ. ૪. શિવજી માલજી ચેલા ઝવેરચંદ મેતીચંદ પડનાથે શ્રી ભુજનગરે રાહે શ્રી રાજ્યધણુ રાજ્ય સા. ૧૮૬૪ના કાત્તિક વદ ૫ ગુર. ૫.સં.૩૦-૧૫, રા.પૂ.આ. (૪૨) સર્વગાથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org