Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 312
________________ સત્તરમી સદી [૨૯] રત્નલાભ. તપગચ્છનાયક જગ જ રે, શ્રી વિજયસેન સૂરી, તપગચ્છ માં હિ ગાજતો રે, રવિસાગર મુનિંદ, રવિસાગર મુણિંદ સેભાગી, તપજતકિરિયા સુ લય લાગી, સેવક ન્યાનસાગર સુષકારી, સ્તવીઓ નેમિ સ્વામી આધારી. ૭૩ (૧) સં.૧૬૬૬ માસિર વદિ ૨ ગ. ધીરસાગર લિ. ૫.સં.૮-૧૨, લે. પાટણ. દા.૧૧ નં.૭૫. (૨) પ.સ.૯-૧૨, મ.જે.વિ. નં.૧૧૭. (૩) પદ્ય ૧૪૪, પ.સં.૫, પ્ર.કા.ભં. વડોદરા. (૪) લિ. ધર્મવિજે- લક્ષમીવિજેજી સં.૧૯૩૨ સા.વ.૯ ભાવનગરે ઋષભદેવપ્રસાદત. પ.સં.૬–૧૪, ધા.ભં. (૫) પ.સં.૭, પૃ.૨.સં. [જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૬ ૭).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૩૧૭, ભા.૩ પૃ.૮૨૫.] ૬૦૩. રત્નલાભ (ખ. અમરમાણિક્ય-ક્ષમારંગશિ.) (૧૨૭૨) ઢંઢણકુમાર ચોપાઈ ગા.૩૫ ૨.સં.૧૬૫૬ શ્રા.૮ ભૂગુવાર જયારણમાં અંત - સંવત સેલ છપન્ના સાવઇ, આઠમિ તિથિ ભૃગુવાર, શ્રી જયતારણ પુરવર પરગડઉ, મડવર શૃંગાર. ૩૪ તિહાં શ્રી વિમલનાથ સુપસાઉલે, ખિમારંગગણિશિષ્ય, રતનલાભ ગુણ ગાવતાં, પૂજઈ મનહ જગીસ. ૩૫. (૧) સં.૧૭૫૧ મિ.વ.૧૨ વા. રાજકીર્તિ શિ. રાજનિધાન લિ. એક ગુટકે, જિ.ચા. (૧ર૭૩) શ્રીપાલ પ્રબંધ ચોપાઈ ૨.સં.૧૯૬૨ ભા.વ.૬ આદિ ઐ નમઃ સંધિ ઢાલ. ચકવીસે જિણવર મનિ યાઈ, સુયદેવી સમરૂં વરદાઈ, પભણિસ મહિમા માનવ પદ સાર, મંત્ર અને પમ શ્રી નવકાર. ૧. સિદ્ધિચક્રનઉ એહજ મંત્ર, નવપદ આરાહઉ જે તંત્ર, મયણાસુંદરિ જિમ શ્રીપાલ, આરાધત ફલિઉ તતકાલ. ૪ અંત- સંવત સેલસઈ બાસઠ વરસઈ, ભાદવ વદિ છઠી દિન હરષઈ. ૧૩ યુગપ્રધાન જિનચંદ્ર સૂરિરાજ રે, શ્રી જિનસિંહસૂરિ યુવરાજઈ, વયાયરિય અમરમાણિજ્યગણિ, ખિમારંગ તસુ સીસસિરોમણિ. રત્નલાભગણિ તેહનઈ સીસઈ, એહ પ્રબંધ ઉ સુજગીસઈ. ભણતાં ગુણતાં દુરિત પુલાઈ, શ્રી સંધ સહિત સુણઈ સુખ થાયઈ. Jain Education International For Private & Personal Use Only , WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419