________________
સત્તરમી સદી
[૨૯]
રત્નલાભ. તપગચ્છનાયક જગ જ રે, શ્રી વિજયસેન સૂરી, તપગચ્છ માં હિ ગાજતો રે, રવિસાગર મુનિંદ, રવિસાગર મુણિંદ સેભાગી, તપજતકિરિયા સુ લય લાગી,
સેવક ન્યાનસાગર સુષકારી, સ્તવીઓ નેમિ સ્વામી આધારી. ૭૩ (૧) સં.૧૬૬૬ માસિર વદિ ૨ ગ. ધીરસાગર લિ. ૫.સં.૮-૧૨, લે. પાટણ. દા.૧૧ નં.૭૫. (૨) પ.સ.૯-૧૨, મ.જે.વિ. નં.૧૧૭. (૩) પદ્ય ૧૪૪, પ.સં.૫, પ્ર.કા.ભં. વડોદરા. (૪) લિ. ધર્મવિજે- લક્ષમીવિજેજી સં.૧૯૩૨ સા.વ.૯ ભાવનગરે ઋષભદેવપ્રસાદત. પ.સં.૬–૧૪, ધા.ભં. (૫) પ.સં.૭, પૃ.૨.સં. [જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૬ ૭).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૩૧૭, ભા.૩ પૃ.૮૨૫.] ૬૦૩. રત્નલાભ (ખ. અમરમાણિક્ય-ક્ષમારંગશિ.) (૧૨૭૨) ઢંઢણકુમાર ચોપાઈ ગા.૩૫ ૨.સં.૧૬૫૬ શ્રા.૮ ભૂગુવાર
જયારણમાં અંત - સંવત સેલ છપન્ના સાવઇ, આઠમિ તિથિ ભૃગુવાર,
શ્રી જયતારણ પુરવર પરગડઉ, મડવર શૃંગાર. ૩૪ તિહાં શ્રી વિમલનાથ સુપસાઉલે, ખિમારંગગણિશિષ્ય, રતનલાભ ગુણ ગાવતાં, પૂજઈ મનહ જગીસ.
૩૫. (૧) સં.૧૭૫૧ મિ.વ.૧૨ વા. રાજકીર્તિ શિ. રાજનિધાન લિ. એક ગુટકે, જિ.ચા. (૧ર૭૩) શ્રીપાલ પ્રબંધ ચોપાઈ ૨.સં.૧૯૬૨ ભા.વ.૬ આદિ
ઐ નમઃ સંધિ ઢાલ. ચકવીસે જિણવર મનિ યાઈ, સુયદેવી સમરૂં વરદાઈ, પભણિસ મહિમા માનવ પદ સાર, મંત્ર અને પમ શ્રી નવકાર. ૧.
સિદ્ધિચક્રનઉ એહજ મંત્ર, નવપદ આરાહઉ જે તંત્ર,
મયણાસુંદરિ જિમ શ્રીપાલ, આરાધત ફલિઉ તતકાલ. ૪ અંત- સંવત સેલસઈ બાસઠ વરસઈ, ભાદવ વદિ છઠી દિન હરષઈ. ૧૩
યુગપ્રધાન જિનચંદ્ર સૂરિરાજ રે, શ્રી જિનસિંહસૂરિ યુવરાજઈ, વયાયરિય અમરમાણિજ્યગણિ, ખિમારંગ તસુ સીસસિરોમણિ. રત્નલાભગણિ તેહનઈ સીસઈ, એહ પ્રબંધ ઉ સુજગીસઈ. ભણતાં ગુણતાં દુરિત પુલાઈ, શ્રી સંધ સહિત સુણઈ સુખ થાયઈ.
Jain Education International
For Private & Personal Use Only
, WWW.jainelibrary.org