________________
જ્ઞાનસાગર
[૨૮] જૈન ગૂર્જર કવિએ સ ધાતુપ્રતિમાલેખ મળી આવે છે (બુ.૧, લે.૧૦૧). આ વિદ્યાપ્રભસૂરિ અને પૂજાકાર વિદ્યાપ્રભસૂરિ એક જ હેવાને સંપૂર્ણ સંભવ છે તેથી. આ કૃતિને સમય ૧૭મા સૈકાના મધ્યમાં ગણી શકાય. (૧૨૭૦) સત્તર ભેદી પૂજા સં.૧૬૫૪ આસપાસ આદિ– શ્રી તીર્થકર ચરણનત્વા વગેરે પ્રથમ બે લેકે છે.
- રાગ ધવલ ધન્યાસી. પહિલી પૂજા સાર હવણ તણી જગિ જાણીએ એ. આઠ સરસ ચુસઠિ કલસ ભરી જલ આઈ એ. ગગા યમુના નીર, સિધુ નઈ સરસ્વતી,
તાપી મહીય ગંભીર, ક્ષીરસમુદ્રજલિ વિલસતી એ. ૨૪ અ’ત –
ધન્યાસી રાગ દ્રવ્યપૂજ શ્રાવકનિ કુલિ છાજિ, સાધુ કરિ ભાવપૂજા ભલેરી
તપબલિ દુષ્કૃત ભાજિ હે પૂમિપખિ શ્રી વિમલચંદસૂરિ, ગપતિગુરુગુણ ગાજઈ.
શ્રી વિદ્યાપ્રભસૂરિ વિરચિત એ વિધિ, દિનદિન ઉત્સવ રાજિ. (૧) પ.સં.૫-૧૯, પ્રકા.ભં. નં.૩૫૯.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૮૭૭–૭૮.] ૬૦૨. જ્ઞાનસાગર (તા.વિજયસેનસૂરિ–રવિસાગરશિ.)
એમણે “નરવર્મ રાજચરિત્ર'ની પ્રત સં.૧ ૬૫રમાં અમદાવાદમાં લખેલી છે. (ભાં.ઇ. સને ૧૮૯૧–૫ નં.૧૩૮૫) (૧ર૭૧) નેમિ ચંકાવલા ૧૪૪ કડી ૨.સં.૧૬૫૫ છગઢ (જુનાગઢ)માં. આદિ - સરસતિ ભગવતી મન ધરી રે, સમરી શ્રી ગુરૂ પાય,
નેમકુમર ગુણ ગાયવા રે, મુજ મન ઉલટ થાય. મુજ મન ઉલટ થાય અપાર, સ્તવણૂં યાદવકુલસિણગાર, બાવીસમો જિનવર બ્રહ્મચારી, જયજય નેમજી જગહિતકારી. ૧ રાજીમતી ભરતાર, વલીવલી વદીયે રે,
રેવતગિરિ હિતકાર, દેખ્યાં ચિત આણંદીયે રે; રાજમતી. ૨. અંત – સંવત સેલ પચાવને રે, કરણગઢ માસ,
રૈવતકાચલ ઊપરે રે, ઊજલ સમ કૈલાસ, ઉજજલ સમ કૈલાસ પ્રસાદ, દીઠાથી ટલિઓ વિષવાદ, નેમિ જિણેસર સામી શુણિઓ,તિલાંથી સફલ જમવારે ગણિઓ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org