________________
નબુદાચાય -તમદાચાર્ય
[૩૦૦]
જૈન ગૂર્જર કવિએ : ૨
(૧) સં.૧૬૬૭ આસે શુ.૧૫ લાંબા મધ્યે કેસા લિ. પ.સં.૯, અભય. પેા.૪ ન’,૨૫૧,
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૮૯૧-૯૨.]
૬૦૪, નબુ દાચાય -નમદાચાય (ત. કમલકલશ શાખા, કમલકલશસૂરિ–મતિલાવણ્ય અને બીજા કનકશિ.)
લઘુ પેાશાલિક તપગચ્છપટ્ટાવલીમાં જણાવ્યું છે કે સુમતિસાધુસૂરિએ પ્રથમ ઇંદ્રનદી અને કમલકલંશ નામના એ શિષ્યાને આચાર્ય પદ આપ્યું હતું. પરંતુ પાછળથી તેમને સૂરિમ`ત્રના અધિષ્ઠાયક દેવે કહ્યુ કે આ મેને આચાર્ય પદ આપ્યું તે ઠીક નહી કર્યું', કારણકે એએ ગચ્છના ભેદ કરશે, તેથી સુમતિસૂરિએ ફરી એક નવા આચાર્ય બનાવ્યા અને તેમનું નામ હેવિમલસૂરિ એવું આપ્યું. સુમતિસૂરિના સ્વર્ગસ્થ થયા પછી ઉક્ત તે આચાર્યાંએ પોતપેાતાના જુદા સમુદાયો પ્રવર્તાવ્યા; જેમાંથી ઇંદ્રનદીસરની શાખાવાળા ‘તખપુરા' કહેવરાવા લાગ્યા અને કમલકલશસૂરિની શાખાવાળા કમલકલશ'ના નામથી ઓળખાવા લાગ્યા. મૂળ સમુદાય ‘પાલણપુરા'ના નામે પ્રખ્યાત થયા. એ જ કમલકલશસૂરિના શિષ્ય જયાણુસૂરિ થયા હતા કે જેમણે સં.૧૫૬૬ની ફાલ્ગુન શુર્દિ શમીએ આપ્યુ પર્યંત પર પ્રાગ્ગાટ જ્ઞાતિના સં. [સંધવી?] સહેસાએ અચલગઢ ઉપર મહારાજાધિરાજ જગમાલજીના રાજ્યમાં ચતુર્મુખવિહાર બનાવ્યો તેની પ્રતિષ્ઠા કરી -હતી તે વખતે તેમની સાથે ચરણસુંદરસૂરિ આદિ બીજો પણ કેટલાક શિષ્યપરિવાર હતા, જુઆલેખાંક ૨૬૩ અને ૨૬૮, મુનિ જિનવિજયજી સપાદિત પ્રાચીન જૈન લેખસ`ગ્રહ ભાગ ૨જો. કમલકલશા ગચ્છ સં ૧૫૭રમાં થયા એવું વિશ્વપુર વિદ્યાશાલાના ૩૧મા દાબડામાં એક પટ્ટાલિ છે તેમાં ચેાથે પાને લખ્યુ છે.
આ કવિએ સ્વહસ્તે “સ.૧૯૬૦ શકે ૧૫૨૫ મધ્યે સિતાનો પચમ્યાં દ્વિતીયવાસરે ગણિ @ાજસાગર વાયનાથે” ગ્રં.૧૩૮૦ની પ`ચાખ્યાનદ્દાર કથા' પત્ર ૭રની લખી છે. (ભાંઇ. સન ૧૮૭૧-૨ નં.૩૫૯.) (૧૨૭૪) કાકલા [શાસ્ત્ર] ચાપાઇ ૨.સ.૧૬૫૬ વિજયાદશમી મ્રુધ બુરહાનપુરમાં
આદિ
દૂહા
માતંગી મતિ આપીયે; જિમ કવિત કરૂ સુરસાલ, કાકકલા ગુણ વવું, પ્રીછે માલગાપાલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org