________________
સત્તરમી સદી
[૩૧] નબુદાચાર્યનમદાચાર્ય શ્રી શારદ તુટુ થાયઈ, અક્ષર આપે માય, કૃપા કરી મુખ અવતરો, જિમ ગુણ આવે ઠાઈ. જે નર પહિલી કવિ દૂયા, તે તાહરે પ્રસાદ, નામ જપતા સરસ્વતી, ભાજઈ દુખવિખવાદ. કવિત કરવા મન ઘણ, ખંતિ કરૂ દિણરાત, વાચા અવિચલ આપીયે, કીજે કવિત સુજાત, પિંગલ જોઈ બાધીય, ઉત્તમ કવિત પ્રમાણ, લધુ દીર્ધ ગતિ ગુણ ભલા, ચેપઈ ચાલ વખાણ. કેકશાસ્ત્ર કેકે કીય, તે જઈ સુવિચન,
કવિ નરબદ ઈમ ઉચાઇ, બેલૂ કવિત કથન્ન. અંત - હવે કવિ નરબુદ બેલે એ કથા, નામ ઠામ પોતાના યથા,
કવણ વંશ માઠું ઉપના, તેહ સંક્ષેપ બેલુ અધુના, ૫૯ ગુજર દેશ માંહિ અભિરામ, ધર્મધ્યાનને ઉત્તમ કામ, યતિ સતિ તપ આગમ જ્ઞાન, સર્વ લેક વર્સે સાવધાન. ૬૦ કલિયુગ ગંગા સાબરમતી, ઉત્તમ નીર વહે સાસ્વતી, સદા કાલે જલ પૂરણ વહૈ, સ્નાન પાપત નર દહૈ. ૬૧ કંઠ નગર વસં અભિરામ, અમદાવાદ શ્રી ઉત્તમ ઠામ, સર્વ વડૂ પામીજે જેહ, જબુદ્ધી૫ માંહિ ન મલે તેહ, ૬૨ શ્રી શ્રીમાલી તિહા વિવહાર, દેવરાજ નામે ઉપચાર, માન દીયે મહમદ સુલતાણ, મહિલા માહિ વડે બંધાણ. ૬૩ નેહ ધરે કુલવંતી સાર, વિપક્ષચૂરણ કુલવિખાત. રાજુલદે નામે ઉતરે, તેની કુખે દુ અવતર્યો. કર્મસંગે મારૂ દેશ, નગર શીરેહિ કીધ પ્રવેશ, તિહાં રહેવાને કીધો ઠામ, યોગા થયા લહ્યા ગુણગ્રામ. ૬૫ નવ વરષ શ્રી ગુરૂ તણું, પામ્યા ચરણ મનોરથ ઘણું, દીક્ષા લીધી શ્રી ગુરૂ પાસ, ભવબંધણ તે છેડયા તાસ. ૬૬ શ્રી તપગચ્છ માહિં જશવંત, કમલકલશ શાખા બોલત, ગચ્છનાયક શ્રી પૂજ્ય પ્રમાણ, જાણે ગગન ઉદેતા ભાણ. ૬૭ ધર્મધુરંધર શ્રી ગુરૂ નામ, કમલલશ શિષ્ય અભિરામ, મહા ગુણવંત મહા ગંભીર, પંચમહાવ્રત યુતિ સુધીર. ૬૮: પ્રઢ ભટારક પાટધારિ, જેહની કીરત યુગમાં ઘણી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org