Book Title: Jain Gurjar Kavio Part 02
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 340
________________ સત્તરમી સદી [૨૭] સમયસુંદર ઉપાઉપાધ્યાય શ્રી ૫ શિવચંદ્ર તતશિક્ષ માનકીર્તિ લિષિત. વિ.પ.ભ. (૩૧) પ.સં.૩૧-૧૨, જુની પ્રત, અનંત. ભ. (૩૨) સંવત ૧૬૭૯ વષે શ્રાવણ માસિ કૃષ્ણ પક્ષે ત્રયોદશ્ય તિથૌ શનિવારે, શ્રી પૂર્ણિમાપક્ષે ચતુર્થશાખામાં શ્રી શ્રી શ્રી ભટ્ટારક શ્રી શ્રી શ્રી પૂજ્ય શ્રી હર્ષસાગરસૂરિણું શિષ્ય હરજી લિષિત. પેડાવારા મધે તિષિત. શ્રીર, કલાગુમડુ, દીર્ધાય ભવતુ લેખકપાઠકઃ ૫.સં.૧૩–૧૭, મારી પાસે. (આ પ્રત કવિના સમયમાં લખાયેલી છે.) [કેટલોગગુરા, જૈહાપ્રસ્ટ, મુરૂગ્રહસયી, લીહસચી. [પ્રકાશિતઃ ૧. સંપા. અગરચંદ નાહટા, રમણલાલ ચી. શાહ.] (૧૨૮૭) [+] પ્રિયમેલક (સિંહલસુત) રાસ અથવા ચોપાઈ [અથવા પ્રબંધ] ૧૧ ઢાલ ૨૩૦ કડી ૨.સં ૧૬૭૨ મેડતામાં આદિ દુહા-સોરઠીય. પ્રણમું સશુરૂ પાય, સમરૂં સરસ્વતી સામિણી, દાનધરમ દીપાય, કહિસિ કથા કૌતુક ભણી. ધર્મ માંહિ પ્રધાન, દેતાં રૂડા દીસિય, દીધઉ વરસીદાન, અરિહંત દીક્ષા અવસરે. ઉત્તમ પાત્ર તો એહ, સાધુને દીજૈ સૂઝત, લહિયે લછિ અડ, અઢિલક દાન જો દીજીએ. અતિ મીઠા આહાર, સખરા દે સાધુને, સુખ લહિયે શ્રીકાર, ફલ બીજ સરિખા ફલે. પૃથ્વી માંહિ પ્રસિદ્ધ, સુણિયે દાનકથા સદા, પ્રિયમેકઅ પ્રસિદ્ધ, સરસ ઘણું સંબંધ છઈ. સુણે મિલ્યો જે સંચ, એ સુણતાં જે ઉંધસ્થઈ, - ' ઉ માણસ અગલિંચ, કે મુઝ બચન ર્સ નહિ. " આ રાસની ઢાલ–(જૂની પ્રતમાંથી) ૧ રાગ રામગરી-નર દ્વારા મતિ કૃષ્ણ નરેશ. ૨ પાલરી-અથવા કરે રે વિલાપ મૃગાવતી, રાય કોય છોડાવું. ૩ વાલું રે સવા વયર હું મારું જી–મૃગાવતીની ચોપઈની ઢાલ. ૪ રાગ આસાઉરી–સહજિઈ છેડડ દરજણિ સહજિઈ તેહડે બાલા રે ભરજોબન માતી એહની ઢાલ. ૫ અલબેલાની. ૬ રાગ વઈરાડી. જલાલીયાની ઢાલ, ૭ સીમંધરસ્વામી ઉપદિસે. અથવા મે વૃઇરાગી સંગ્રહ્યો. ૯ સેહલાની રાગ મહાર. ૧૦ રાગ દેશોખ. ૧૧ રાગ મેવાડે ધન્યાસી, અત - ઢાલ ૧૧ મદનમિ વાસે માહવ માંડિઓ રે–એ દેશી. રાગ ધન્યાસી. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419