________________
સત્તરમી સદી
[૨૭] સમયસુંદર ઉપાઉપાધ્યાય શ્રી ૫ શિવચંદ્ર તતશિક્ષ માનકીર્તિ લિષિત. વિ.પ.ભ. (૩૧) પ.સં.૩૧-૧૨, જુની પ્રત, અનંત. ભ. (૩૨) સંવત ૧૬૭૯ વષે શ્રાવણ માસિ કૃષ્ણ પક્ષે ત્રયોદશ્ય તિથૌ શનિવારે, શ્રી પૂર્ણિમાપક્ષે ચતુર્થશાખામાં શ્રી શ્રી શ્રી ભટ્ટારક શ્રી શ્રી શ્રી પૂજ્ય શ્રી હર્ષસાગરસૂરિણું શિષ્ય હરજી લિષિત. પેડાવારા મધે તિષિત. શ્રીર, કલાગુમડુ, દીર્ધાય ભવતુ લેખકપાઠકઃ ૫.સં.૧૩–૧૭, મારી પાસે. (આ પ્રત કવિના સમયમાં લખાયેલી છે.) [કેટલોગગુરા, જૈહાપ્રસ્ટ, મુરૂગ્રહસયી, લીહસચી.
[પ્રકાશિતઃ ૧. સંપા. અગરચંદ નાહટા, રમણલાલ ચી. શાહ.] (૧૨૮૭) [+] પ્રિયમેલક (સિંહલસુત) રાસ અથવા ચોપાઈ [અથવા
પ્રબંધ] ૧૧ ઢાલ ૨૩૦ કડી ૨.સં ૧૬૭૨ મેડતામાં આદિ
દુહા-સોરઠીય. પ્રણમું સશુરૂ પાય, સમરૂં સરસ્વતી સામિણી, દાનધરમ દીપાય, કહિસિ કથા કૌતુક ભણી. ધર્મ માંહિ પ્રધાન, દેતાં રૂડા દીસિય, દીધઉ વરસીદાન, અરિહંત દીક્ષા અવસરે. ઉત્તમ પાત્ર તો એહ, સાધુને દીજૈ સૂઝત, લહિયે લછિ અડ, અઢિલક દાન જો દીજીએ. અતિ મીઠા આહાર, સખરા દે સાધુને, સુખ લહિયે શ્રીકાર, ફલ બીજ સરિખા ફલે. પૃથ્વી માંહિ પ્રસિદ્ધ, સુણિયે દાનકથા સદા, પ્રિયમેકઅ પ્રસિદ્ધ, સરસ ઘણું સંબંધ છઈ.
સુણે મિલ્યો જે સંચ, એ સુણતાં જે ઉંધસ્થઈ, - ' ઉ માણસ અગલિંચ, કે મુઝ બચન ર્સ નહિ. " આ રાસની ઢાલ–(જૂની પ્રતમાંથી) ૧ રાગ રામગરી-નર દ્વારા મતિ કૃષ્ણ નરેશ. ૨ પાલરી-અથવા કરે રે વિલાપ મૃગાવતી, રાય કોય છોડાવું. ૩ વાલું રે સવા વયર હું મારું જી–મૃગાવતીની ચોપઈની ઢાલ. ૪ રાગ આસાઉરી–સહજિઈ છેડડ દરજણિ સહજિઈ તેહડે બાલા રે ભરજોબન માતી એહની ઢાલ. ૫ અલબેલાની. ૬ રાગ વઈરાડી. જલાલીયાની ઢાલ, ૭ સીમંધરસ્વામી ઉપદિસે. અથવા મે વૃઇરાગી સંગ્રહ્યો. ૯ સેહલાની રાગ મહાર. ૧૦ રાગ દેશોખ. ૧૧ રાગ મેવાડે ધન્યાસી, અત - ઢાલ ૧૧ મદનમિ વાસે માહવ માંડિઓ રે–એ દેશી. રાગ ધન્યાસી.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org