________________
સમયસુંદર ઉપા. [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૨
દાન સુપાત્રિ શ્રાવક દીજીઈ રે દાને દેલતી હેઈ, દીધાં રી દેઉલ ચઢિ રે સાચ કહિ સહુ કોઈ. દાન. ૨૪ સંવત સેલ બહુત્તરિ, મેડતા નયર મઝારિ, પ્રિય મેલક તીરથ ચેપઈ રે, કીધી દાન-અધિકાર. દાન. ૨૫ કચરે શ્રાવક કૌતકી રે, જેસલમેરિ જાણે, ચતુરે જેડાવી જિણિએ ચોપાઈ રે, મૂલ આગ્રહ ભૂલતાણુ. દાન. ૨૬ ઈણિ ચોપઈ એહ વિશેષની, સગવટ સાલિ વામિ, બીજા ચોપાઈ બહુ દેખ રે, નહિ સગવટને ઠામ. દાન. ૨૭ શ્રી ખરતરગચ્છ સંહાવતાં શ્રી જિણચંદ સૂરીસ, સલચદ સદગુરૂ દીપતા રે, સમયસુંદર તસુ સીસ. દાન. ૨૮ જયવંતા ગુરૂ રાજિયા રે, શ્રી જિનસિંહ સુરીરાય, સમયસુંદર તસુ સાંનિધિ કરી રે, ઇમ પભણિ ઉવઝુઝાય. દાન. ૨૯ ભણતાં ગુણુતાં ભાવ સું રે, સાંભળતાં સુવિદ,
સમયસુંદર કહિ સંપજિઈ રે, પુણ્ય અધિકું પ્રમોદ, દાન. ૩૦
(૧) ૫.સં.૧૦, જૂની પ્રત, અભય. પિ.૧૫ નં.૧૫૫૩. (૨) ગ્રં. ૭૦૦ ગા.૨૩૦ સં.૧૬૭૨ કા.વ.૬ મેડતા મથે સાધ્વી ચાંપા લિ. કવિસંશોધિત, પ.સં.૧૨, અભય.પિ.૧૫ નં.૧૫૯૦. (૩) પ.સં.૮-૧૩, પ્રાયઃ તત્કાલીન,પાદરા ભં. નં.૨૬. (૪) સં.૧૬૯૮ ભા.શુ.૨ નવેન સારંગ લિ. ફલવધી મ. પ.સં.૭-૧૫, યશોવૃદ્ધિ. પિ.૧૨. (૪) સં.૧૭૦૭ ખરતરગચ્છાધિરાજ જગમ યુગપ્રધાન ભ. પુરંદર શ્રીમત શ્રી જિનરંગસૂરી વિજય રાજ્ય લિ. રંગવિનયેન કૃષ્ણદુર્ગે સાધુ કલ્યાણવિજય પડાથે. વિ.ને.ભં. (૫) સં.૧૭૧૭ પ્ર.જે.વ.૧૪ શનિ કાલૂ મધ્યે વિદ્યાકુશલ લિ. મહિમા. પિ.૩૬. (૬) સં.૧૭૧૩ મગસર સુ. ૧૧ જીવવિમલ લ. પ.સં.૯-૧૨, ઘેલા ભં, દા.૧૬ નં.૧૧. (૭) મુ. ઉદયતિલકલ, પ.સં.૭-૧૫, ઘોધા ભં. દા.૮ નં.૧૭. (૮) સં.૧૭૭૦ સૈ.સુર મંગલ કેટ મધ્યે ક્ષમાભક લિ. પ.સં.૬, જિ.ચા. પિ.૮૫ નં.૨૨૪૬. (૯) સં.૧૭૧૬ જે.વ.૧૦ સેત્તરા મણે રૂપરાજગણિ લિ. કુશલચંદ પડનાર્થ. ૫.સં૫, જિ.ચા.પિ.૮૫ નં.૨૨૪૭ (૧૦) સં.૧૭૭૦ શક ૧૬૩૫ ભાવ.૬ રવિ લિ. પરતનગરે, પ.સં.૯-૧૨, હા.ભં. દા.૮૨ નં-૨૦૯, (૧૧) સં.૧૭૭૩ ફીશુ.૩ ઉદાસર મયે લખણુસી લિ, સાળી જવાં વાચનાર્થ, પ.સં.૯, કૃપા. પિ.૪૬ નં. ૮૩૬. (૧૨) સં.૧૬૮૬ વૈ.વ.૧૪. ૫.સં.૮, જય. પિ૧૩. (૧૩) સં.૧૭૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org