________________
સત્તરમી સદી
[૨૭૯]
વિવેકહર્ષ આદિ – સમરી સરસતિ ભગવતિ શુભમતિ, આપે અવિરલ વાણીજી, હીરવિજ્યસૂરિ જગગુરૂ ગાઉં, પરમાણંદ ચિતિ આણજી
જય જય જય જગગુરૂ ગપતિ ગુરૂઓ. અંત - સંવત પનર (? સાળ) બાવને આ વદિ સાતમિ જાણજી રે
પરમાન દે ઉનાગઢ રચિઓ હરનિર્વાણજી રે. ૧૦૦ શ્રી આણદવિમલ સૂરીસર, તસ શ્રીપતિ ઋષિ સી જી રે, તસ પદપંકજમધુકર, હરષાણદ બુધ ઇસજી રે. ૧૦૧ તાસ ચરણસેવાકરૂ, પરમાણુંદ ભલ સીસે જી રે.
બેલ્યા ગુણ જગગુરૂ તણા, જયવંતા જ ગિ દીસે જી રે. ૧૦૨ (૧) સંવત ૧૬૫ર વર્ષે પિષ વદિ અમાસ સે શ્રી ઊનંતદુર્ગ ભાટજ્ઞાતી સખીદાસ લખિતં. શ્રાવિકા પૂતલી પડનાર્થે. (આ પરથી જણાય છે કે આ પ્રત કવિના રચનાસંવતમાં જ લખાયેલી છે.) પ.સં. ૬-૧૧, માં. ભં.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૧૦.) ૫૮૫. વિવેકહષ (ત. હર્ષાણુંદશિ.).
તેમણે “ષભ નેમિ સ્ત.” (પ.સં.૨, લે ૨૪, લીં.ભં. દા.૨૩) તથા “પરબ્રહ્મપ્રકાશ સાત પ્રકરણમાં (ડે. અ. સંધ ભંડાર, ભાવનગર–વે.) રચેલ છે. આ છેલ્લામાં પોતાને તપાગચ્છના વિજયદેવસૂરિના શિષ્ય તરીકે ઓળખાવેલ છે એટલે તેના રાજ્યમાં એ રચેલ ઘટે. (૧૨૪૩) + હીરવિજયસૂરિ (નિર્વાણ) રસ ૧૦૧ કડી ૨.સં૧૬પર
વિજાપુરમાં રાગ સામેરી. ઈમ ચિતી મનહ મઝારિ એ, પાટણથી કરઈ વિહાર એ
ગણધાર એ, રાજનગરિ પધારીઆ એ. ૧ શાહજદઉં શાહ મુરાદ એ, હીરનઈ વંદઈ અતી આલ્હાદએ
પ્રસાદએ, માગઈ હીરજીની દુઆ ઘણું. ૨ અંત –
રાગ ધન્યાસી. જયઉ જયઉ જગગુરૂ પટધરે, શ્રી હીરવિજય ગણધારજી, સાહ અકબર દરગાહમાં જિણિ પામ્ય જયજયકારજી. જય. જિહાં લગિ મેરૂ મહીધર, જિહાં લર્ગિ ગિરિવરની રાશિ રે ચિર પ્રત૫૩ ગુરૂ ગરધણી, શ્રી વિજયસેન સૂરીલજીજય. ૯૯
આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org